# પિતરે આ બીજો પત્ર શા માટે લખ્યો? તેણે લખ્યું જેથી વ્હાલા પ્રબોધકો દ્વારા અને તેમના દેવ અને તારણહારની આજ્ઞા વિશે અગાઉ કહેલા શબ્દો યાદ કરી શકે.