# જેઓ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન દ્વારા જગતની દુષ્ટતામાંથી છટકી જાય છે અને પછી તેમની પાસે પાછા ફરે છે, તેમના માટે શું સારું રહેશે? તેમના માટે શું સારું રહેશે કે તેઓ ન્યાયીપણાનો માર્ગ જાણતા ન હોય.