#દેવે કોને છોડ્યા નથી? દેવે પાપ કરનારા દૂતો, પ્રાચીન વિશ્વ અને સદોમ અને ગમોરા શહેરોને છોડ્યા ન હતા.