# ખોટા શિક્ષકો ગુપ્ત રીતે વિશ્વાસીઓ માટે શું લાવશે? ખોટા શિક્ષકો વિનાશક પાખંડ લાવશે અને તેમને ખરીદનાર માલિકોને નકારશે. # ખોટા શિક્ષકો પર શું આવશે? ખોટા શિક્ષકો પર ઝડપી વિનાશ અને દંડ આવશે. # ખોટા શિક્ષકો ભ્રામક શબ્દોથી શું કરશે? ખોટા શિક્ષકો લાલચથી ભાઈઓ પાસેથી નફો કમાય છે.