# આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે ભવિષ્યવાણીનો શબ્દ ચોક્કસ છે? કારણ કે લેખિત ભવિષ્યવાણી પ્રબોધકના તર્કથી આવતી નથી, કે કોઈ પણ ભવિષ્યવાણી માણસની ઇચ્છાથી આવતી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.