# જો ભાઈઓએ તેમના તેડું તથા પસંદગીની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તો શું થશે? તેઓ ઠોકર ખાશે નહીં, અને તેમને તેમના દેવ અને તારણહાર ઈસુ ખ્રિસ્તના અનંત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.