#ઈશ્વર વિશ્વાસીઓ માટે શું કરશે તે વિષે પાઉલ શું કહે છે? પાઉલ પ્રાર્થના કરે છે કે ઈશ્વરે વિશ્વાસીઓને આત્મામાં, પ્રાણમાં અને શરીરમાં પવિત્ર કરે.