#પ્રબોધવાણીઑ વિષે પાઉલ વિશ્વાસીઓને કઈ સૂચનાઓ આપે છે? પાઉલ વિશ્વાસીઓને સૂચનાઓ આપે છે કે પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહીં, સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને વળગી રહો.