# પાઉલ શું કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં શું કરવું જોઈને અને કેમ? પાઉલ કહે છે કે વિશ્વાસી દરેક બાબતમાં આભારસ્તુતિ કરવી જોઈએ કારણકે તેમના માટે ઈશ્વરની ઇચ્છા એવી છે.