# પાઉલ કેમ કહે છે કે પ્રભુનો દિવસ વિશ્વાસીઓ પર ચોરની પેઠે આવી ના પડે? કારણકે વિશ્વાસીઓ અંધારામાં નથી, પણ પ્રકાશના દીકરાઓ છે, પ્રભુનો દિવસ તેમની પર ચોરની જેમ આવી પડવો જોઈએ નહીં.