#પ્રથમ કોણ ઉઠશે અને ત્યારબાદ તેમની સાથે કોણ ઉઠશે? ખ્રિસ્તમાં મુએલા પ્રથમ ઉઠશે, ત્યારબાદ જેઓ હજી જીવતા રહેલા છે તેઓ તેમની સાથે ખેંચાઇ જશે. #પુનરુથાન પામેલા કોને મળશે અને ક્યાં સુધી? પુનરુથાન પામેલા પ્રભુને હવામાં મળશે, અને ત્યારબાદ હમેશા પ્રભુ સાથે રહેશે.