#થેસ્સલોનિકીઓ શું કરતાં હતા જે તેઓ વધારે કરે એવું પાઉલ ઇચ્છતો હતો. પાઉલ ઇચ્છતો હતો કે થેસ્સલોનિકીઓ એક બીજા પર હજુ વધારે પ્રેમ રાખે.