#પાઉલ થેસ્સલોનિકીઓ કઈ બાબત માં પુષ્કળ વધે તેવી ઇચ્છા રાખે છે? પાઉલ ઇચ્છે છે કે થેસ્સલોનિકીઓ પરસ્પરના તેમજ સર્વ માણસો પરના પ્રેમમાં પુષ્કળ વધે.