#પાઉલ શાના માટે રાતદિવસ પ્રાર્થના કરે છે? પાઉલ રાતદિવસ પ્રાર્થના કરે છે કે તે થેસ્સલોનિકીઓને રૂબરૂ જોવે અને તેમના વિશ્વાસમાં જે ઉણપ હોય તે સંપૂર્ણ કરે