#પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલ માટે શું હશે? પ્રભુના આવવાની વેળાએ થેસ્સલોનિકીઓ પાઉલની આશા, આનંદ અને મહિમાનો મુગટ હશે.