#પાઉલ થેસ્સલોનિકીઓ સાથે હતો ત્યારે તેને તેમની સાથે કેવો વ્યવહાર કર્યો? પાઉલ થેસ્સલોનિકીઓ સાથે એક માં અથવા એક બાપ જેમ કોમળ અને નમ્ર રહે તેમજ કોમળ અને નમ્ર રહ્યો.