#જ્યારે પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે હતો ત્યારે તેણે તેમની સાથે કેવો વ્યવહાર કર્યો? પાઉલ થેસ્સલોનિકી ના લોકો સાથે જેમ માતા કે પિતા બાળકો સાથે કોમળ અને નમ્ર હોય તેમ કોમળ અને નમ્ર રહ્યો.