# પાઉલે પોતાના સુવાર્તાપ્રચારના કાર્યમાં શું નથી કર્યું? પાઉલે કદી ખુશામતનો ઉપયોગ કર્યો નથી કે, માણસોને ખુશ કરવા નો પ્રયત્ન કર્યો નથી.