#પાઉલ અને થેસ્સલોનિકીઓ શાની રાહ જોઈરહ્યા હતા ? પાઉલ અને થેસ્સલોનિકીઓ ઈસુના સ્વર્ગમાથી આવવાની રાહ જોઈ રહ્યા હતા. # ઇસુ આપણને શેનાથી બચાવે છે? ઈસુ આપણને આવનાર કોપ થી બચાવે છે.