# થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા કોની સેવા કરતાં હતા? થેસ્સલોનિકીઓ સાચા ઈશ્વરમાં વિશ્વાસ કર્યા પહેલા મૂર્તિઓની સેવા કરતાં હતા.