# સૈનિકોએ, તેઓના જમાદારે, અને યહુદીઓના અધિકારીઓએ ઇસુને પકડ્યો પછી, તેઓ તેને ક્યાં લઈ ગયા? પ્રથમ, તેને અન્નાસની પાસે લઈ ગયા. # અન્નાસ કોણ હતો? અન્નાસ કાયાફા, જે તે વરસ નો પ્રમુખ યાજક હતો, તેનો સસરો હતો.