# બીજું કોણ તે વાડીએ ફાનસો, મશાલો અને હથિયારો લઈને આવે છે? યહુદા, પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને, પણ તે વાડીએ આવે છે.