Edit 'tq_EPH.tsv' using 'tc-create-app'
This commit is contained in:
parent
358884ce60
commit
fc2d587e83
40
tq_EPH.tsv
40
tq_EPH.tsv
|
@ -73,23 +73,23 @@ Reference ID Tags Quote Occurrence Question Response
|
|||
5:18 hbup \# બેપરવા થવા તરફ કોણ દોરી જાય છે? દ્રાક્ષારસ પીવો એ બેપરવા થવા તરફ દોરી જાય છે.
|
||||
5:19 z9n1 \# વિશ્વાસીઓએ શેના વડે એકબીજા સાથે વાતો કરવી જોઈએ? વિશ્વાસીઓએ એકબીજા સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગીતોથી વાતો કરવી જોઈએ.
|
||||
5:22 ez75 # પત્નીઓએ તેમના પતિઓને કઈ રીતે આધીન રહેવું જોઈએ? પત્નીઓએ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહેવું જોઈએ.
|
||||
5:23 vtsa \# પતિ કોનું શિર છે, અને ખ્રિસ્ત કોનું શિર છે? પતિ પત્નીનું શિર છે, અને ખ્રિસ્ત મંડળીનું શિર છે.
|
||||
5:26 fj85 \# ખ્રિસ્ત મંડળીને કેવી રીતે પવિત્ર કરે છે? વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે છે.
|
||||
5:28 yfre \# પતિઓએ પોતાની પત્નીઓ પર કેવો પ્રેમ રાખવો જોઈએ? પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.
|
||||
5:29 cbzx \# વ્યક્તિ પોતાના શરીર સાથે કેવો વ્યવહાર કરે છે? વ્યક્તિ પોતાના શરીરનું પાલનપોષણ અને પ્રેમ કરે છે.
|
||||
5:31 jlm2 \# જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે શું બને છે? જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે તેઓ એક દેહ બને છે.
|
||||
5:32 xvhc \# પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા કયું ગુપ્ત સત્ય દર્શાવવામાં આવ્યું? ખ્રિસ્ત અને તેમની મંડળી વિષેનું ગુપ્ત સત્ય પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા દર્શાવવામાં આવ્યું.
|
||||
6:1 y6zt \# ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપને આધીન રહેવું જોઈએ.
|
||||
6:4 ion7 \# ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકો માટે શું કરવું જોઈએ? ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકોને પ્રભુના શિક્ષણમાં અને બોધમાં ઉછેરવા જોઈએ.
|
||||
6:5 m5qy \# ખ્રિસ્તી દાસોએ તેમના માલિકોને કયા વલણ વડે આધીન રહેવું જોઈએ? ખ્રિસ્તી દાસોએ જેમ પ્રભુને માટે તેમ તેમના હ્રદયની પ્રમાણિક્તામાં તેમના માલિકોને આધીન રહેવું જોઈએ.
|
||||
6:8 igtl \# વિશ્વાસી વ્યક્તિ કંઈપણ સારા કામ કરે તો તે વિષે તેણે શું યાદ રાખવું જોઈએ? વિશ્વાસી વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે તે જે કોઈ સારા કામ કરે, તેનો બદલો પ્રભુ તરફથી તેને પ્રાપ્ત થશે.
|
||||
6:9 c98l \# ખ્રિસ્તી માલિકે તેના માલિક વિષે યાદ રાખવું જોઈએ? ખ્રિસ્તી માલિકે યાદ રાખવું જોઈએ કે તેનો અને તેના દાસનો માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે કોઈ પક્ષપાત નથી.
|
||||
6:11 wg7y \# વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ.
|
||||
6:12 zmqf \# વિશ્વાસી વ્યક્તિ કોની સામે યુદ્ધ કરે છે? અધિકારીઓ, અંધકારરૂપી જગતના સત્તાધારીઓ અને દુષ્ટતાના આત્મિક લશ્કર વિરુદ્ધ વિશ્વાસી વ્યક્તિ યુદ્ધ કરે છે.
|
||||
6:13 za87 \# વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ.
|
||||
6:16 gqxm \# ઈશ્વરનું કયું હથિયાર દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે? વિશ્વાસની ઢાલ દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે.
|
||||
6:17 bpie \# આત્માની તલવાર શું છે? ઈશ્વરનું વચન એ આત્માની તલવાર છે.
|
||||
6:18 dq4h \# વિશ્વાસીઓએ પોતાને પ્રાર્થનામાં કેવી રીતે રાખવા જોઈએ? વિશ્વાસીઓએ સર્વ સમયે, આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરના જવાબ માટે જાગૃત રહેવું જોઈએ.
|
||||
6:19 arf6 \# એફેસસના લોકોની પ્રાર્થના દ્વારા પાઉલ શું ઈચ્છે છે કે તેની પાસે હોય? પાઉલ ઈચ્છે છે કે જ્યારે તે સુવાર્તા પ્રગટ કરે ત્યારે તેને આપવામાં આવેલ વચન તે હિંમતથી બોલી શકે.
|
||||
6:20 y4yi \# જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે ક્યાં છે? જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે જેલમાં સાંકડોમાં છે.
|
||||
6:23 zo18 \# પાઉલ શું માગે છે કે ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસીઓને આપે? પાઉલ માગે છે કે ઈશ્વર તેઓને શાંતિ અને વિશ્વાસસહિત પ્રીતિ આપે.
|
||||
5:23 vtsa પતિ કોનું શિર છે, અને ખ્રિસ્ત કોનું શિર છે? પતિ પત્નીનું શિર છે, અને ખ્રિસ્ત મંડળીનું શિર છે.
|
||||
5:26 fj85 ખ્રિસ્ત મંડળીને કેવી રીતે પવિત્ર કરે છે? વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે છે.
|
||||
5:28 yfre પતિઓએ પોતાની પત્નીઓ પર કેવો પ્રેમ રાખવો જોઈએ? પતિઓએ જેમ પોતાના શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ.
|
||||
5:29 cbzx વ્યક્તિ પોતાના શરીર સાથે કેવો વ્યવહાર કરે છે? વ્યક્તિ પોતાના શરીરનું પાલનપોષણ અને પ્રેમ કરે છે.
|
||||
5:31 jlm2 જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે શું બને છે? જ્યારે પુરુષ તેની પત્ની સાથે જોડાય છે ત્યારે તેઓ એક દેહ બને છે.
|
||||
5:32 xvhc પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા કયું ગુપ્ત સત્ય દર્શાવવામાં આવ્યું? ખ્રિસ્ત અને તેમની મંડળી વિષેનું ગુપ્ત સત્ય પુરુષ અને તેની પત્નીના જોડાણ દ્વારા દર્શાવવામાં આવ્યું.
|
||||
6:1 y6zt ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ખ્રિસ્તી બાળકોએ તેમના માબાપને આધીન રહેવું જોઈએ.
|
||||
6:4 ion7 ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકો માટે શું કરવું જોઈએ? ખ્રિસ્તી પિતાઓએ તેમના બાળકોને પ્રભુના શિક્ષણમાં અને બોધમાં ઉછેરવા જોઈએ.
|
||||
6:5 m5qy ખ્રિસ્તી દાસોએ તેમના માલિકોને કયા વલણ વડે આધીન રહેવું જોઈએ? ખ્રિસ્તી દાસોએ જેમ પ્રભુને માટે તેમ તેમના હ્રદયની પ્રમાણિક્તામાં તેમના માલિકોને આધીન રહેવું જોઈએ.
|
||||
6:8 igtl વિશ્વાસી વ્યક્તિ કંઈપણ સારા કામ કરે તો તે વિષે તેણે શું યાદ રાખવું જોઈએ? વિશ્વાસી વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે તે જે કોઈ સારા કામ કરે, તેનો બદલો પ્રભુ તરફથી તેને પ્રાપ્ત થશે.
|
||||
6:9 c98l ખ્રિસ્તી માલિકે તેના માલિક વિષે યાદ રાખવું જોઈએ? ખ્રિસ્તી માલિકે યાદ રાખવું જોઈએ કે તેનો અને તેના દાસનો માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે કોઈ પક્ષપાત નથી.
|
||||
6:11 wg7y વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ.
|
||||
6:12 zmqf વિશ્વાસી વ્યક્તિ કોની સામે યુદ્ધ કરે છે? અધિકારીઓ, અંધકારરૂપી જગતના સત્તાધારીઓ અને દુષ્ટતાના આત્મિક લશ્કર વિરુદ્ધ વિશ્વાસી વ્યક્તિ યુદ્ધ કરે છે.
|
||||
6:13 za87 વિશ્વાસી વ્યક્તિએ શા માટે ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ? શેતાનના દુષ્ટ યોજનાઓની વિરુદ્ધ ઊભા રહેવા વિશ્વાસી વ્યક્તિએ ઈશ્વરના સર્વ હથિયાર સજી લેવા જોઈએ.
|
||||
6:16 gqxm ઈશ્વરનું કયું હથિયાર દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે? વિશ્વાસની ઢાલ દુષ્ટના બળતા ભાલાઓ હોલવે છે.
|
||||
6:17 bpie આત્માની તલવાર શું છે? ઈશ્વરનું વચન એ આત્માની તલવાર છે.
|
||||
6:18 dq4h વિશ્વાસીઓએ પોતાને પ્રાર્થનામાં કેવી રીતે રાખવા જોઈએ? વિશ્વાસીઓએ સર્વ સમયે, આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરના જવાબ માટે જાગૃત રહેવું જોઈએ.
|
||||
6:19 arf6 એફેસસના લોકોની પ્રાર્થના દ્વારા પાઉલ શું ઈચ્છે છે કે તેની પાસે હોય? પાઉલ ઈચ્છે છે કે જ્યારે તે સુવાર્તા પ્રગટ કરે ત્યારે તેને આપવામાં આવેલ વચન તે હિંમતથી બોલી શકે.
|
||||
6:20 y4yi જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે ક્યાં છે? જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે જેલમાં સાંકડોમાં છે.
|
||||
6:23 zo18 પાઉલ શું માગે છે કે ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસીઓને આપે? પાઉલ માગે છે કે ઈશ્વર તેઓને શાંતિ અને વિશ્વાસસહિત પ્રીતિ આપે.
|
||||
|
|
|
Loading…
Reference in New Issue