diff --git a/tq_MRK.tsv b/tq_MRK.tsv index db0c9f3..694d49f 100644 --- a/tq_MRK.tsv +++ b/tq_MRK.tsv @@ -149,31 +149,31 @@ Reference ID Tags Quote Occurrence Question Response 9:4 hssp ઈસુ સાથે પહાડ પર કોણ વાતો કરતું હતું? એલિયાહ અને મૂસા ઈસુ સાથે વાત કરતા હતા. 9:7 gnw6 પહાડ પર વાદળમાંથી થયેલી વાણીએ શું કહ્યું? વાણીએ કહ્યું, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.” 9:9 wh06 શિષ્યોએ પહાડ પર જે જોયું તે વિશે ઈસુએ શિષ્યોને શું આજ્ઞા આપી? ઈસુએ તેમણે આજ્ઞા આપી કે માણસનો દીકરો મુએલાંમાંથી પાછો ના ઊઠે ત્યાં સુધી, તેઓએ જે જોયું હતું તે તેઓ કોઈને કહે નહીં. -9:11-13 ct8y What did Jesus say about Elijah’s coming? Jesus said that Elijah does come first to restore all things, and that Elijah had already come. -9:17-18 tzbr What were the disciples unable to do for the father and his son? The disciples were unable to drive out the evil spirit from the father’s son. -9:22 ifim Into what did the evil spirit throw the boy to try to destroy him? The evil spirit threw the boy into the fire or into the waters to try to destroy him. -9:23-24 ay7z How did the father respond when Jesus said all things are possible for the one who believes? The father responded, “I believe! Help my unbelief!” -9:28-29 uh6o Why were the disciples unable to cast out the mute and deaf spirit in the boy? The disciples were unable to cast out the spirit, because it could not be cast out except by prayer. -9:31 uvpd What did Jesus tell his disciples would happen to him? Jesus told them he would be put to death, then after three days he would rise again. -9:33-34 q8mj What were the disciples arguing about along the way? The disciples were arguing about who among them was the greatest. -9:35 xnwc Who did Jesus say is first? Jesus said that he is first who is servant of all. -9:36-37 d095 When someone receives a little child in Jesus’ name, who are they also receiving? When someone receives a little child in Jesus’ name, they are also receiving Jesus and the one who sent Jesus. -9:42 xm92 What would be better for someone who causes a little one who believes in Jesus to stumble? It would be better for that one if a millstone were tied around his neck and he was thrown into the sea. -9:47 qvrv What did Jesus say to do with your eye if it causes you to stumble? Jesus said to tear out your eye if it causes you to stumble. -9:48 l2p2 What did Jesus say happens in hell? Jesus said that in hell the worm does not die, and the fire is not put out. -10:2 tk8r What question did the Pharisees ask Jesus in order to test him? The Pharisees asked Jesus if it was lawful for a husband to divorce his wife. -10:4 p0nl What commandment had Moses given the Jews concerning divorce? Moses had allowed a man to write a certificate of divorce and then send his wife away. -10:5 cuwg Why had Moses given the Jews this commandment concerning divorce? Moses had given this commandment to the Jews because of their hard hearts. -10:6 b18w To what event in history did Jesus refer when telling the Pharisees about God’s original design for marriage? Jesus referred to the creation of male and female at the beginning when telling about God’s original design for marriage. -10:7-8 lkz2 What did Jesus say the two people, the man and his wife, become when they are married? Jesus said that the two become one flesh. -10:9 bxgt What did Jesus say about what God joins together in marriage? Jesus said that what God joins together, let no man tear apart. -10:13-14 ftqq What was Jesus’ reaction when the disciples rebuked those bringing little children to him? Jesus was angry with the disciples and told them to permit the little children to come to him. -10:15 s8f7 How did Jesus say the kingdom of God must be received in order to enter it? Jesus said the kingdom of God must be received as a little child in order to enter it. -10:19 slbl What did Jesus first tell the man he must do to inherit eternal life? Jesus told the man he must not kill, not commit adultery, not steal, not testify falsely, not defraud, and must honor his father and mother. -10:21 h1nt What additional commandment did Jesus then give the man? Jesus then commanded the man to sell at that he had and to follow him. -10:22 r5hj How did the man react when Jesus gave him this commandment, and why? The man was sorrowful and walked away, for he had many possessions. -10:23-25 fn0b Who did Jesus say had great difficulty entering the kingdom of God? Jesus said that the rich had great difficulty entering the kingdom of God. -10:26-27 a2pr How did Jesus say even a rich person could be saved? Jesus said that with people it is impossible, but with God all things are possible. +9:11-13 ct8y ઈસુએ એલિયાહના આવવા વિશે શું કહ્યું? ઈસુએ કહ્યું કે એલિયા પહેલા આવીને સર્વને સુધારે છે, અને એલિયા ક્યારનો આવી ચૂક્યો છે. +9:17-18 tzbr શિષ્યો એક પિતા અને તેના દીકરા માટે શું કરવા અશક્ત હતા? શિષ્યો તે પિતાના દીકરામાંથી એક અશુદ્ધ આત્માને કાઢવા માટે અશક્ત હતા. +9:22 ifim અશુદ્ધ આત્માએ તે છોકરાનો નાશ કરવાનો પ્રયત્ન કરવા માટે તેને શામાં ફેંક્યો હતો? અશુદ્ધ આત્માએ તે છોકરનો નાશ કરવા માટે તેને આગમાં અને પાણીમાં ફેંક્યો હતો. +9:23-24 ay7z જ્યારે ઈસુએ કહ્યું કે વિશ્વાસ કરનારને તો સર્વ અશક્ય છે ત્યારે તે છોકરાના પિતાએ કેવો પ્રતીભાવ આપ્યો? તે પિતાએ ઉત્તર આપ્યો, “હું વિશ્વાસ કરું છું! મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો!” +9:28-29 uh6o તે છોકરામાં જે મૂંગો અને બહેરો આત્મા હતો તેને શિષ્યો કેમ કાઢી ના શક્યા? શિષ્યો તે આત્માને કાઢી ના શક્યા કારણકે તેને પ્રાર્થના વગર કાઢી શકાય નહીં. +9:31 uvpd ઈસુને શું થશે તે વિષે તેમણે તેમના શિષ્યોને કહ્યું? ઈસુએ તેમણે કહ્યું કે ઈસુને મારી નાંખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તેઓ પાછા ઉઠશે. +9:33-34 q8mj શિષ્યો રસ્તામાં શાના વિશે વાદવિવાદ કરતા હતા? શિષ્યો વિવાદ કરતાં હતા કે તેમનામાં સૌથી મોટો કોણ? +9:35 xnwc ઈસુએ કોને પ્રથમ કહ્યો? ઈસુએ કહ્યું કે જે બધાનો સેવક છે તે પહેલો છે. +9:36-37 d095 જ્યારે કોઈ એક નાના બાળકનો ઈસુના નામમાં અંગીકાર કરે છે, ત્યારે તે કોનો પણ અંગીકાર કરે છે? જ્યારે કોઈ એક નાના બાળકનો ઈસુના નામમાં સ્વીકાર કરે છે, ત્યારે તેઓ ઈસુનો અને તેમણે મોકલનારનો પણ સ્વીકાર કરે છે. +9:42 xm92 ઈસુ પર વિશ્વાસ કરનારા નાનાઓમાનાં એકને જે કોઈ ઠોકર ખવડાવે તેના માટે વધારે સારું શું છે? તેના માટે વધારે સારું છે કે તેની કોટે ઘંટીનું પડ બંધાય અને તેને સમુદ્રમાં ફેંકાય. +9:47 qvrv તમારી આંખ જો તમને ઠોકર ખવડાવે તો તેની સાથે શું કરવાનું ઈસુએ કહ્યું? જો તમારી આંખ તમને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાંખવાનું ઈસુએ કહ્યું. +9:48 l2p2 ઈસુએ શું કહ્યું કે નરકમાં શું થાય છે? ઈસુએ કહ્યું કે નરકમાં કીડો મરતો નથી, અને અગ્નિ હોલવાતો નથી. +10:2 tk8r ઈસુનું પરીક્ષણ કરવા માટે ફરોશીઓએ તેમને કયો પ્રશ્ન પૂછ્યો? ફરોશીઓએ ઈસુને પુછ્યું કે માણસ પોતાની પત્નીને મૂકી દે તે ઉચિત છે? +10:4 p0nl છૂટાછેડા વિશે મૂસાએ યહુદીઓને કઈ આજ્ઞા આપી હતી? મૂસાએ માણસને ફારગતી લખીને તેની પત્નીને મૂકી દેવાની રજા આપી હતી. +10:5 cuwg છૂટાછેડા વિશે મૂસાએ કેમ યહુદીઓને આ આજ્ઞા આપી હતી? મુસાએ યહુદીઓને તેમના હૃદયની કઠણતાને લીધે આ આજ્ઞા આપી હતી. +10:6 b18w ફરોશીઓને લગ્ન માટેની ઈશ્વરની મૂળ યોજના વિશે કહેવા માટે ઈસુએ ઇતિહાસના કયા બનાવનો સંદર્ભ આપ્યો? ઈશ્વરની લગ્ન વિષેની મૂળ યોજના વિશે કહેતી વખતે ઈસુએ શરૂઆતમાં પુરુષ અને સ્ત્રીની ઉત્પતિનો ઉલ્લેખ કર્યો. +10:7-8 lkz2 ઈસુએ શું કહ્યું કે બે વ્યક્તિઓ, પુરુષ અને તેની સ્ત્રી, જ્યારે લગ્ન કરે છે ત્યારે શું થાય છે? ઈસુએ કહ્યું કે તેઓ બંને એક દેહ થાય છે. +10:9 bxgt ઈશ્વરે જેને લગ્નમાં જોડયું તેના માટે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરે જેને જોડયું છે, તેને કોઈ માણસે જુદું ના પાડવું. +10:13-14 ftqq જેઓ બાળકોને ઈસુ પાસે લાવ્યા તેમને શિષ્યોએ ધમકાવ્યા ત્યારે ઈસુનો પ્રતિભાવ કેવો હતો? ઈસુ શિષ્યો પર ગુસ્સે થયા અને તેમને બાળકોને તેમની પાસે આવવા દેવા કહ્યું. +10:15 s8f7 ઈશ્વરના રાજયમાં પ્રવેશવા માટે તેમને કેવી રીતે સ્વીકારવું જોઈએ તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે તેમને એક નાના બાળકની માફક સ્વીકારવું જોઈએ. +10:19 slbl ઈસુએ તે માણસને શું કહ્યું કે અનંત જીવનનો વારસો પામવા માટે તેણે પ્રથમ કરવાનું હતું? ઈસુએ તે માણસને કહ્યું કે તેણે ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, ઠગાઇ કરવી નહીં, અને તેણે તેના બાપને અને તેની માને માન આપવું. +10:21 h1nt ત્યાર પછી ઈસુએ તે માણસને કઈ વધારાની આજ્ઞા આપી? ઈસુએ તે માણસને તેનું જે કઈ હતું તે વેચી દેવા અને ઈસુ પાછળ ચાલવાની આજ્ઞા આપી. +10:22 r5hj ઈસુએ આ માણસને આ આજ્ઞા આપી ત્યારે તે માણસે શું પ્રતિક્રિયા કરી, અને કેમ? તે માણસ ઉદાસ થયો અને ચાલ્યો ગયો, કારણકે તેની સંપત્તિ ઘણી હતી. +10:23-25 fn0b ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે કોને વધારે તકલીફ હતી તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે ધનવાનોને ઈશ્વરના રાજ્યમાં જવા માટે વધારે તકલીફ હતી. +10:26-27 a2pr ધનવાન કઈ રીતે તારણ પામી શકે છે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે માણસો માટે તે અશક્ય છે, પણ ઈશ્વર માટે સર્વ શક્ય છે. 10:29-30 ut0n What did Jesus say anyone would receive who had left house, family, and lands for Jesus’ sake? Jesus said they would receive a hundred times as much in this world, with persecutions, and eternal life in the world to come. 10:32 t4vq On what road were Jesus and the disciples traveling? Jesus and the disciples were traveling on the road going up to Jerusalem. 10:33-34 ie59 What did Jesus tell his disciples would happen to him in Jerusalem? Jesus told his disciples that he would be condemned to death and delivered over to the Gentiles.