From e063efcc3b16731abf9bd318f82c3485859b2d5c Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Thu, 16 Mar 2023 10:46:46 +0000 Subject: [PATCH] Edit 'tq_MRK.tsv' using 'tc-create-app' --- tq_MRK.tsv | 28 ++++++++++++++-------------- 1 file changed, 14 insertions(+), 14 deletions(-) diff --git a/tq_MRK.tsv b/tq_MRK.tsv index f782dfa..b5cb869 100644 --- a/tq_MRK.tsv +++ b/tq_MRK.tsv @@ -299,17 +299,17 @@ Reference ID Tags Quote Occurrence Question Response 15:43-46 yusf ઈસુ મરણ પામ્યા પછી અરિમથાઈના યુસફે શું કર્યું? અરિમથાઈના યુસફે ઈસુને વધસ્તંભપરથી નીચે ઉતાર્યા, તેમણે શણના લૂગડાંમાં લપેટયા, અને એક કબરમાં મૂક્યા, કબરના મુખ પર એક પથ્થર ગબડાવ્યો. 16:1-2 l3lc સ્ત્રીઓ ક્યારે ઈસુના શરીરને સુગંધી દ્રવ્યો ચોળવા માટે ગઈ? સ્ત્રીઓ અઠવાડિયાને પહેલે દહાડે સૂર્ય ઊગતે કબર પર ગઈ. 16:4 b2oz કબરના દરવાજે મોટો પથ્થર હતો તેમ છતાં સ્ત્રીઓ કઈ રીતે કબરમાં પ્રવેશી? કોઈએ કબરના દ્વાર પરથી પથ્થર ગબડાવી દીધો હતો. -16:5 habp What did the women see when they entered the tomb? The women saw a young man dressed in a white robe sitting on the right side. -16:6 nvic What did the young man say about Jesus? The young man said that Jesus was risen and was not there. -16:7 iqwx Where did the young man say the disciples would meet Jesus? The young man said the disciples would meet Jesus in Galilee. -16:9 mgj4 To whom did Jesus first appear after his resurrection? Jesus first appeared to Mary Magdalene. -16:11 ge9j How did Jesus’ disciples respond when Mary told them she had seen Jesus alive? The disciples did not believe. -16:13 bhrb How did Jesus’ disciples respond when two other people told them they had seen Jesus alive? The disciples did not believe. -16:14 f1b4 When he appeared to the disciples, what did Jesus say to them about their unbelief? Jesus rebuked the disciples for their unbelief. -16:15 zvc5 What command did Jesus give the disciples? Jesus commanded the disciples to go into all the world and preach the gospel. -16:16 p7ix Who did Jesus say would be saved? Jesus said those who believed and were baptized would be saved. -16:16 u11w Who did Jesus say would be condemned? Jesus said those who did not believe would be condemned. -16:17-18 l58h What signs did Jesus say would go with those who believed? Jesus said those who believed would cast out demons, would speak in new languages, would not be hurt by anything deadly, and would heal others. -16:19 bac6 What happened to Jesus after he spoke to the disciples? After he spoke to the disciples, Jesus was taken up into heaven and sat down at the right hand of God. -16:20 wd92 What did the disciples then do? The disciples then left and preached everywhere. -16:20 f45x What did the Lord then do? The Lord then worked with the disciples and confirmed the word with miraculous signs. +16:5 habp જ્યારે સ્ત્રીઓ કબરમાં પ્રવેશી ત્યારે તેમણે શું જોયું? સ્ત્રીઓએ સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી બાજુ પર બેઠેલો જોયો. +16:6 nvic તે જુવાન માણસે ઈસુ વિષે શું કહ્યું? તે જુવાન માણસે કહ્યું કે ઈસુ પાછા ઉઠ્યા છે અને ત્યાં નથી. +16:7 iqwx શિષ્યો ઈસુને ક્યાં મળશે તે વિષે જુવાન માણસે શું કહ્યું? જુવાન માણસે કહ્યું કે શિષ્યો ઈસુને ગાલીલમાં મળશે. +16:9 mgj4 ઈસુ પોતાના પુનરુત્થાન પછી પ્રથમ કોને દેખાયા? ઈસુ પ્રથમ મગ્દલાની મરિયમને દેખાયા. +16:11 ge9j જ્યારે મરિયમે કહ્યું કે તેણીએ ઈસુને જીવતા જોયા છે ત્યારે શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો? શિષ્યોએ વિશ્વાસ ના કર્યો. +16:13 bhrb જ્યારે બીજા બે લોકોએ તેમણે કહ્યું કે તેમણે ઈસુને જીવતા જોયા છે ત્યારે ઈસુના શિષ્યોનો પ્રતિભાવ કેવો હતો? શિષ્યોએ વિશ્વાસ કર્યો નહીં. +16:14 f1b4 જ્યારે ઈસુ શિષ્યોને દેખાયા ત્યારે ઈસુએ તેમના અવિશ્વાસ વિશે તેમને શું કહ્યું? ઈસુએ તેમના અવિશ્વાસ માટે તેમને ઠપકો આપ્યો. +16:15 zvc5 ઈસુએ તેમના શિષ્યોને કઈ આજ્ઞા આપી? ઈસુએ તેમના શિષ્યોને આખા જગતમાં જઈને સુવાર્તા પ્રચાર કરવાની આજ્ઞા આપી. +16:16 p7ix કોણ તારણ પામશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તેઓ તારણ પામશે. +16:16 u11w કોણ અપરાધી ઠરશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ નહીં કરે તેઓ અપરાધી ઠરશે. +16:17-18 l58h વિશ્વાસ કરનારાઓના હાથે કેવા ચમત્કારો થશે તે વિષે ઈસુએ શું કહ્યું? ઈસુએ કહ્યું કે જેઓ વિશ્વાસ કરે તેઓ ભૂતોને કાઢશે, નવી ભાષાઓમાં બોલશે, તેમને કઇં પણ પ્રાણઘાતકથી ઇજા થશે નહીં, અને તેઓ બીજાઓને સાજા કરશે. +16:19 bac6 ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી તેમનું શું થયું? ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા અને તે ઈશ્વરના જમણે હાથે બેઠા. +16:20 wd92 પછી શિષ્યોએ શું કર્યું? શિષ્યો ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ ઉપદેશ કર્યો. +16:20 f45x પછી પ્રભુએ શું કર્યું? પ્રભુએ પછી શિષ્યો સાથે કામ કર્યું અને ચમત્કારિક ચિન્હો સાથે વચનની ખાતરી કરાવી આપી.