From 317ceacdcfb7c5695be740e2a7cb2c2564587604 Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Fri, 5 May 2023 07:29:35 +0000 Subject: [PATCH] Edit 'tq_1CO.tsv' using 'tc-create-app' --- tq_1CO.tsv | 24 ++++++++++++------------ 1 file changed, 12 insertions(+), 12 deletions(-) diff --git a/tq_1CO.tsv b/tq_1CO.tsv index 3b69f34..4b7e10c 100644 --- a/tq_1CO.tsv +++ b/tq_1CO.tsv @@ -24,18 +24,18 @@ Reference ID Tags Quote Occurrence Question Response 2:4-5 ahv0 શા માટે પાઉલનો શબ્દ અને તેની ઘોષણા શાણપણના પ્રેરક શબ્દોને બદલે આત્મા અને શક્તિના પ્રદર્શન સાથે કરવામાં આવી હતી? આ એટલા માટે હતું કે તેઓનો વિશ્વાસ મનુષ્યોના જ્ઞાનમાં નહિ, પણ ઈશ્વરની શક્તિમાં હોય. 2:7 w1r1 પાઉલ અને તેની સાથેના લોકોએ શું ડહાપણની વાત કરી? તેઓ રહસ્યમાં છુપાયેલ ઈશ્વરનું શાણપણ બોલતા હતા - છુપાયેલું શાણપણ જે ઈશ્વરને આપણા ગૌરવ માટે યુગો પહેલાં પૂર્વનિર્ધારિત કર્યું હતું. 2:8 okzd જો પાઊલના સમયના સાશકોએ ઈશ્વર નું જ્ઞાન જ્ઞાન જાણ્યું હોતતો, તેઓએ શું ન કર્યુ હોત? જો તે શાસકોએ શાણપણ જાણતા હોત, તો તેઓએ ઇશ્વરના મહિમાનાપ્રભુને વધસ્તંભે જડ્યા ન હોત. -2:10 xov7 How did Paul and those with him know God’s wisdom? God revealed those things to them through the Spirit. -2:11 w1kq Who knows the deep things of God? Only the Spirit of God knows the deep things of God. -2:12 u4z0 What is one reason that Paul and those with him received the Spirit who is from God? They received the Spirit who is from God so that they might know the things freely given to them by God. -2:14 hqs0 Why can’t the unspiritual person receive or know the things that belong to the Spirit of God? The unspiritual person can’t receive them because they are foolishness to him, and he cannot understand them because they are spiritually discerned. -2:16 h8or Whose mind did Paul say the ones who believed in Jesus have? Paul said they have the mind of Christ. -3:3 ib2y Why did Paul say the Corinthian believers were still fleshly? Paul said they were still fleshly because jealousy and strife existed among them. -3:5 nikb Who were Paul and Apollos to the Corinthians? They were servants through whom the Corinthians came to believe in Christ. -3:7 vb19 Who gives the growth? God gives the growth. -3:11 kmq6 What is the foundation? Jesus Christ is the foundation. -3:11-13 egd8 What will happen to the work of someone who builds on the foundation of Jesus Christ? His work will be revealed in daylight and in fire. -3:13 rtwq What will the fire do to a person’s work? The fire will test the work, revealing the quality of what each one has done. -3:14 ptec What will a person receive if their work survives the fire? That person will receive a reward. +2:10 xov7 પાઉલ અને તેની સાથેના લોકો ઈશ્વરનું ડહાપણ કેવી રીતે જાણતા હતા? ઈશ્વરે તેઓને તે વસ્તુઓ આત્મા દ્વારા પ્રગટ કરી. +2:11 w1kq ઈશ્વરની ઊંડી વાતો કોણ જાણે છે? ફક્ત ઈશ્વરનો આત્મા જ ઈશ્વરની ગહન બાબતો જાણે છે. +2:12 u4z0 પાઉલ અને તેની સાથેના લોકોને ઈશ્વર તરફથી આત્મા પ્રાપ્ત થયો તેનું એક કારણ શું છે? તેઓને ઈશ્વર તરફથી આત્મા પ્રાપ્ત થયો, જેથી તેઓ ઈશ્વરે જે વસ્તુઓ તેમને મુક્તપણે આપેલી છે તે જાણી શકે. +2:14 hqs0 શા માટે અધ્યાત્મિક વ્યક્તિ ઈશ્વરના આત્માની વસ્તુઓ પ્રાપ્ત કરી શકતો નથી અથવા જાણી શકતો નથી? બિનઅધ્યાત્મિક વ્યક્તિ તેમને પ્રાપ્ત કરી શકતો નથી કારણ કે તે તેના માટે મૂર્ખતા છે, અને તે બાબતને સમજી શકતો નથી કારણ કે તેઓને આધ્યાત્મિક રીતે પારખવામાં આવે છે. +2:16 h8or પાઉલે કહ્યુંકે, જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓનું મન કોનું છે? પાઊલે કહ્યું કે તેમની પાસે ખ્રિસ્તનું મન છે. +3:3 ib2y શા માટે પાઉલે કહ્યું કે કોરીંથીના વિશ્વાસીઓ હજુ પણ દૈહિક હતા? પાઊલે કહ્યું કે તેઓ હજુ પણ દૈહિક છે કારણ કે તેમની અંદર ઈર્ષ્યા અને ઝઘડા હતા. +3:5 nikb કોરીંથીઓ માટે પાઉલ અને અપોલોસ કોણ હતા? તેઓ સેવકો હતા જેમના દ્વારા કોરીંથીઓ ખ્રિસ્તના વિશ્વાસમાં કરવા આવ્યા હતા. +3:7 vb19 વૃદ્ધિ કોણ આપે છે? ઈશ્વર વૃદ્ધિ આપે છે. +3:11 kmq6 પાયો શું છે? ઇસુ ખ્રિસ્ત પાયો છે. +3:11-13 egd8 જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના પાયા પર બાંધે છે તેના કામનું શું થશે? તેનું કામ દિવસના પ્રકાશમાં અને અગ્નિમાં પ્રગટ થશે. +3:13 rtwq અગ્નિ વ્યક્તિના કામનું શું કરશે? આગથી દરેક વ્યક્તિએ શું કર્યું છે તેની ગુણવત્તા જાહેર કરીને તેનાકાર્યની ચકાસણી કરાશે. +3:14 ptec જો કોઈ વ્યક્તિનું કાર્ય આગમાંથી બચી જાય તો તેને શું પ્રાપ્ત થશે? તે વ્યક્તિને ઈનામ મળશે. 3:15 gk8g What will happen to the person whose work is burned up? That person will suffer loss, but he himself will be saved, as though escaping through fire. 3:16 eg2x Who are we and what lives in us as believers in Jesus Christ? We are God’s temple, and the Spirit of God lives in us. 3:17 djhf What will happen if anyone destroys God’s temple? God will destroy the person who destroys God’s temple.