Edit 'tq_LUK.tsv' using 'tc-create-app'

This commit is contained in:
jacob_j 2021-12-09 06:26:45 +00:00
parent a5860d6ce3
commit 2541b129d6
1 changed files with 50 additions and 50 deletions

View File

@ -1,54 +1,54 @@
Reference ID Tags Quote Occurrence Question Response
1:2 kowp Who were the “eyewitnesses” that Luke mentions? The “eyewitnesses” were the ones who were with the apostles from the beginning of Jesus ministry.
1:2 gjx5 What did some of the eyewitnesses do after they saw what Jesus did? They wrote down an account or story of what Jesus did.
1:4 b5g8 Why did Luke decide to write his own account of what Jesus said and did? He wanted Theophilus to know the certainty concerning the things he had been taught.
1:6 ykne Why did God consider Zechariah and Elizabeth to be righteous? God considered them to be righteous because they walked blamelessly in his commandments.
1:7 lyss Why did Zechariah and Elizabeth have no children? They did not have children because Elizabeth was unable to bear a child. Now she and Zechariah were very old.
1:8 ndy2 What work was Zechariah doing before God? Zechariah was serving as a priest.
1:9 am5d What did Zechariah do in the temple? He burned incense to God.
1:10 i1yp What did the people do while Zechariah was in the temple? The people stayed outside the temple and were praying.
1:11 aeen Who appeared to Zechariah while he was in the temple? An angel of the Lord appeared to Zechariah in the temple.
1:12 x8vw How did Zechariah act when he saw the angel? When Zechariah saw the angel, he was troubled and became very afraid.
1:13 di28 What did the angel say to Zechariah? The angel told Zechariah not to be afraid and that his wife Elizabeth would have a son. His sons name would be John.
1:16 uvx1 What did the angel say John would do for the sons of Israel? The angel said John would turn the sons of Israel back to the Lord their God.
1:17 itoe What kind of people would John's deeds make ready? John's deeds would make ready a people prepared for the Lord.
1:19 nsxz What was the angels name and where did he normally stay? The angels name was Gabriel and he normally stood in the presence of God.
1:20 go3k What did the angel say would happen to Zechariah because he did not believe the angels words? Zechariah would not be able to speak until the child was born.
1:27 sls7 Sixth months after Elizabeths conception, who was Gabriel sent by God to see? He was sent to a virgin named Mary, who was engaged to Joseph, a descendant of David.
1:31 mv8j What did the angel say would happen to Mary? The angel said that Mary would become pregnant and bear a son, whom she would call Jesus.
1:33 c31e What would the child do? The child would reign over the descendants of Jacob forever, and there would be no end to his kingdom.
1:35 gpsc How did the angel say this would happen since Mary was a virgin? The angel said that the Holy Spirit would come upon Mary and the power of the Most High would overshadow her.
1:35 jxtb The angel said that this holy child would be whose son? The angel said that the child would be called the Son of God.
1:37 muvo What did the angel say is not impossible for God? Every word is not impossible for God.
1:41 ln0x When Mary greeted Elizabeth, what did Elizabeths baby do? The baby leaped in her womb for joy.
1:42 nyxb Who did Elizabeth say was blessed? Elizabeth said that Mary and her baby were blessed.
1:54 bf4d Why did God help his servant Israel? God remembered his mercy.
1:59 so1w On the day of circumcision, what would they normally have named Elizabeths son? Normally, they would name him Zechariah, after his father.
1:63 opls What did Zechariah write when asked what the name of the child should be? Zechariah wrote “His name is John.”
1:64 yzdk What happened to Zechariah immediately after he wrote the childs name? Immediately after he wrote the childs name, Zechariah spoke and praised God.
1:66 hn4h Because of all these events, what did everyone realize about the child? They realized that the hand of the Lord was with him.
1:68 hv8v What had God now accomplished that caused Zechariah to praise God? God had now accomplished redemption for his people.
1:77 der1 What was it Zechariah prophesied that his child John would help the people to know? John would help the people know how they could be saved through the forgiveness of their sins.
1:80 jswc Where did John grow up and live until he began to appear publicly? John grew up and lived in the wilderness.
2:3 fd0v Where did the people go to be registered for the census? The people went to their own town to be registered.
2:4 o7h3 Why did Joseph go to Bethlehem with Mary to be registered there? Joseph and Mary went to Bethlehem because Joseph was a descendant of David.
2:7 bzmx When Mary gave birth to her son, where did she place him? When the child was born, Mary placed him in a manger.
2:8 euif What were the shepherds doing that night? They were staying in the open and keeping watch over their flocks.
2:9 e8sp How did the shepherds react when they saw the angel? The shepherds were very afraid.
2:11 vzkf What good news did the angel give to the shepherds? The angel told the shepherds that the Savior had been born, the one who is Christ the Lord.
2:15 kpya What did the shepherds decide to do after the angels left them? The shepherds decided to go to Bethlehem to see the child that had been born.
2:16 lk05 What did the shepherds find in Bethlehem? The shepherds found Mary and Joseph, and the baby, who was lying in the manger.
2:21 kk9x When was Jesus circumcised? Jesus was circumcised on the eighth day after his birth.
2:22 rp5d Why did Joseph and Mary bring the baby Jesus to the temple in Jerusalem? They brought him to the temple to present him to the Lord and to offer a sacrifice that was commanded in the Law of Moses.
2:26 eh4j What did the Holy Spirit reveal to Simeon? The Holy Spirit revealed to Simeon that he would not die before he saw the Lords Christ.
2:32 ssnc What did Simeon say would happen to Mary because she was Jesus' mother? Simeon said that Jesus would be a light for revelation to the Gentiles and glory to Gods people, Israel.
2:35 t21p What did Simeon say would happen to Mary as a result of Jesus? Simeon said that a sword would pierce her own soul.
2:38 c215 What did the prophetess Anna do when she came up to Mary, Joseph, and Jesus? Anna began to thank God and to talk about the child to everyone.
2:40 spq8 What happened to the child Jesus after he returned to Nazareth? Jesus grew and became strong, increasing in wisdom, and the grace of God was upon him.
2:44 twwk Why did Jesus parents not realize he had stayed behind in Jerusalem during the Festival of the Passover? They did not realize because they assumed that he was in the group that was traveling with them.
2:46 umuq Where did his parents find Jesus and what was he doing? His parents found him in the temple, sitting in the middle of the teachers and listening to them and asking them questions.
2:49 cp88 What did Jesus answer when Mary said to him that they had been anxiously searching for him? “Did you not know I must be in my Fathers house?”
2:51 n2aw What was Jesus attitude toward his parents when they returned to Nazareth? He was subjected to them.
1:2 kowp \# લૂક જે “નજરે જોનારાઓનો” ઉલ્લેખ કર્યો તે કોણ હતા? “નજરે જોનારાઓ” એ લોકો હતા જેઓ ઈસુના સેવાકાર્યની શરૂઆતથી પ્રેરિતો સાથે હતા.
1:2 gjx5 \# ઈસુએ જે કર્યું તે જોયા પછી કેટલાક નજરે જોનારાઓએ શું કર્યું? તેઓએ ઈસુએ જે કર્યું તેનું વર્ણન અથવા વાત લખી.
1:4 b5g8 \# ઈસુએ જે કહ્યું અને કર્યું તેને વિગતવાર લખવાનું લૂકે પોતે શા માટે નક્કી કર્યું? તે ચાહતો હતો કે થિયોફિલ તેને જે શીખવવામાં આવ્યું હતું તે સબંધીની ચોક્કસતા જાણે.
1:6 ykne \# ઈશ્વરે શા માટે ઝખાર્યા અને એલિસાબેતને ન્યાયી ગણ્યા? ઈશ્વરે તેઓને ન્યાયી ગણ્યા કેમ કે તેઓ તેમની આજ્ઞાઓમાં નિર્દોષ રીતે ચાલ્યા હતા.
1:7 lyss \# શા માટે ઝખાર્યા અને એલિસાબેતને કોઈ બાળક ન હતું? તેઓને બાળક ન હતું કેમ કે એલિસાબેત બાળકને જન્મ આપવા અસમર્થ હતી. હવે, તે અને ઝખાર્યા ઘણા વૃદ્ધ હતા.
1:8 ndy2 \# ઈશ્વર આગળ ઝખાર્યા શું કામ કરતો હતો? ઝખાર્યા એક યાજક તરીકે સેવા કરી રહ્યો હતો.
1:9 am5d \# ઝખાર્યાએ ભક્તિસ્થાનમાં શું કર્યું? તેણે ઈશ્વર આગળ ધૂપ સળગાવ્યું.
1:10 i1yp \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે લોકોએ શું કર્યું? લોકો ભક્તિસ્થાનની બહાર ઊભા રહ્યા અને પ્રાર્થના કરી રહ્યા હતા.
1:11 aeen \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે તેને કોણ દેખાયું? જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ગભરાયો અને ઘણો ડરી ગયો હતો.
1:12 x8vw \# દૂતે ઝખાર્યાને શું કહ્યું? જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ગભરાયો અને ઘણો ડરી ગયો હતો.
1:13 di28 \# દૂતે ઝખાર્યાને શું કહ્યું? દૂતે ઝખાર્યાને ભયભીત ન થવા અને એમ કહ્યું કે તેની પત્ની એલિસાબેતને દીકરો થશે. તેના દીકરાનું નામ યોહાન હશે.
1:16 uvx1 \# યોહાન ઈઝરાયેલના સંતાનો માટે શું કરશે, દૂતે શું કહ્યું? દૂતે કહ્યું કે યોહાન ઈઝરાયેલના સંતાનોને તેમના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે.
1:17 itoe \# યોહાનના કૃત્યો લોકોને શેની માટે તૈયાર કરશે? યોહાનના કૃત્યો લોકોને પ્રભુ માટે તૈયાર કરશે.
1:19 nsxz \# દૂતનું નામ શું હતું અને સામાન્ય રીતે તે ક્યાં રહે છે? દૂતનું નામ ગાબ્રિયેલ હતું અને સામાન્ય રીતે તે ઈશ્વરની હાજરીમાં ઊભો રહેતો હતો.
1:20 go3k \# ઝખાર્યાએ દૂતના શબ્દો પર વિશ્વાસ ન કર્યો માટે દૂતે શું કહ્યું કે તેને થશે? જ્યાં સુધી બાળકનો જન્મ નહિ થાય ત્યાં સુધી ઝખાર્યા બોલી શકશે નહિ.
1:27 sls7 \# એલિસાબેતના ગર્ભધારણના છ મહિના પછી ઈશ્વર દ્વારા ગાબ્રિયેલને કોની મુલાકાત લેવા મોકલવામાં આવ્યો હતો? તેને મરિયમ નામની એક કુંવારી કે જેની દાઉદના વંશજ યૂસફ સાથે સગાઈ થઈ હતી, તેની પાસે મોકલવામાં આવ્યો હતો.
1:31 mv8j \# દૂતે શું કહ્યું કે મરિયમને થશે? દૂતે કહ્યું કે મરિયમ ગર્ભવતી થશે અને તેને દીકરો થશે, જેનું નામ તે ઈસુ પાડશે.
1:33 c31e \# તે બાળક શું કરશે? તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.
1:35 gpsc \# મરિયમ કુંવારી હતી, તો આમ કેવી રીતે બનશે એ વિષે દૂતે શું કહ્યું? દૂતે કહ્યું કે પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે.
1:35 jxtb \# દૂતે કહ્યું કે આ પવિત્ર બાળક કોનો દીકરો કહેવાશે? દૂતે કહ્યું કે બાળક ઈશ્વરનો દીકરો કહેવાશે.
1:37 muvo \# દૂતે શું કહ્યું કે જે ઈશ્વર માટે અશક્ય નથી? ઈશ્વર માટે કશું જ અશક્ય નથી.
1:41 ln0x \# જ્યારે મરિયમે એલિસાબેતને સલામ પાઠવી, ત્યારે એલિસાબેતના બાળકે શું કર્યું? બાળક આનંદથી તેના પેટમાં કૂદ્યું.
1:42 nyxb \# એલિસાબેતે કોને આશીર્વાદિત કહ્યાં? એલિસાબેતે કહ્યું કે મરિયમ અને તેનું બાળક આશીર્વાદિત છે.
1:54 bf4d \# ઈશ્વરે શા માટે તેમના સેવક ઈઝરાયેલને સહાય કરી? ઈશ્વરે તેમની દયાને યાદ કરી.
1:59 so1w \# સુન્નતના દિવસે તેઓ સામાન્ય રીતે એલિસાબેતના દીકરાનું શું નામ પાડવાના હતા? સામાન્ય રીતે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવાના હતા.
1:63 opls \# બાળકનું નામ શું હોવું જોઈએ એમ જ્યારે ઝખાર્યાને પુછવામાં આવ્યું, ત્યારે તેણે શું લખ્યું? ઝખાર્યાએ લખ્યું “તેનું નામ યોહાન છે.”
1:64 yzdk \# જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તેને શું થયું? જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તે બોલ્યો અને ઈશ્વરની સ્તુતિ કરી.
1:66 hn4h \# આ સર્વ બનાવોને કારણે, બાળક વિષે દરેકને શું સમજાયું? તેઓને સમજાયું કે પ્રભુનો હાથ તેના પર હતો..
1:68 hv8v \# હવે ઈશ્વરે શું સિદ્ધ કર્યું છે કે જે ઝખાર્યાની ઈશ્વરની સ્તુતિ કરવા પાછળ કારણભૂત હતું? ઈશ્વરે હવે તેમના લોકોને માટે ઉદ્ધાર સિદ્ધ કર્યો હતો.
1:77 der1 \# ઝખાર્યાએ પ્રબોધ કર્યો કે તેનો દીકરો યોહાન લોકોને જાણવા સહાય કરશે, તે શું હતું? લોકો કેવી રીતે પોતાના પાપોની માફી દ્વારા તારણ પામી શકે એ જાણવા યોહાન લોકોને સહાય કરશે.
1:80 jswc \# યોહાન જાહેર રીતે દેખાયો ત્યાં સુધી તે ક્યાં રહેતો હતો? યોહાન અરણ્યમાં મોટો થયો અને રહ્યો.
2:3 fd0v \# વસ્તીગણતરી માટે સર્વ લોકો નામ નોંધાવવા ક્યાં ગયા? લોકો નામ નોંધાવવા માટે પોતપોતાના નગરમાં ગયા.
2:4 o7h3 \# શા માટે યૂસફ મરિયમ સાથે નામ નોંધાવવા બેથલેહેમ ગયો? યૂસફ અને મરિયમ નામ નોંધાવવા બેથલેહેમ ગયા કેમ કે યૂસફ દાઉદનો વંશજ હતો.
2:7 bzmx \# જ્યારે મરિયમે દીકરાને જન્મ આપ્યો, ત્યારે તેણે તેને ક્યાં મૂક્યો? જ્યારે બાળક જનમ્યું, ત્યારે મરિયમે તેને ગભાણમાં મૂક્યો હતો.
2:8 euif \# ઘેટાંપાળકો એ રાત્રીએ શું કરતાં હતા? તેઓ ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા.
2:9 e8sp \# જ્યારે ઘેટાંપાળકોએ દૂતને જોયો, ત્યારે તેઓએ કેવો પ્રતિભાવ આપ્યો? ઘેટાંપાળકો ખૂબ ગભરાઈ ગયા હતા.
2:11 vzkf \# દૂતે ઘેટાંપાળકોને કયો શુભ સંદેશ આપ્યો? દૂતે ઘેટાંપાળકોને કહ્યું કે એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે.
2:15 kpya \# દૂતના ગયા પછી ઘેટાંપાળકોએ શું કરવાનું નક્કી કર્યું? ઘેટાંપાળકોએ જન્મેલ બાળકને જોવા બેથલેહેમ જવાનું નક્કી કર્યું.
2:16 lk05 \# ઘેટાંપાળકોએ બેથલેહેમમાં શું જોયું? ઘેટાંપાળકોએ મરિયમ અને યૂસફ, તથા બાળકને ગભાણમાં સૂતેલું જોયું.
2:21 kk9x \# ઈસુની સુન્નત ક્યારે કરવામાં આવી? ઈસુની સુન્નત તેમના જન્મના આઠ દિવસ બાદ કરવામાં આવી.
2:22 rp5d \# શા માટે યૂસફ અને મરિયમ બાળક ઈસુને યરૂશાલેમના ભક્તિસ્થાનમાં લઈ ગયા? પ્રભુ સમક્ષ રજૂ કરવાને તથા મુસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બલિદાન કરવા તેઓ તેને ભક્તિસ્થાનમાં લઈ ગયા હતા.
2:26 eh4j \# પવિત્ર આત્માએ શિમયોનને શું પ્રગટ કર્યું હતું? પવિત્ર આત્માએ શિમયોનને એ પ્રગટ કર્યું હતું કે તે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા મરણ પામશે નહિ.
2:32 ssnc \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? શિમયોને કહ્યું કે ઈસુ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.
2:35 t21p \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? શિમયોને કહ્યું કે તેના પોતાના જીવને તલવાર વીંધી નાખશે.
2:38 c215 \# જ્યારે હાન્ના પ્રબોધિકા મરિયમ, યૂસફ અને ઈસુ પાસે આવી, ત્યારે તેણે શું કર્યું? હાન્ના એ ઈશ્વરનો આભાર માન્યો અને સર્વને બાળક વિષે કહ્યું.
2:40 spq8 \# બાળ ઈસુ જ્યારે નાસરેથ પરત આવ્યા, તારે તેમને શું થયું? ઈસુ મોટા થયા, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયા, અને ઈશ્વરની કૃપા તેમના પર હતી.
2:44 twwk \# યરૂશાલેમમાં પાસ્ખાપર્વ દરમિયાન શા માટે ઈસુના માતા-પિતાને તેઓ પાછળ રહી ગયા તેની ખબર ન પડી? તેઓને ખબર ન પડી કેમ કે તેઓને લાગ્યું કે જે જુથ તેઓ સાથે મુસાફરી કરી રહ્યું હતું, તેમાં જ તેઓ હતા.
2:46 umuq \# ઈસુના માતા-પિતાને ઈસુ ક્યાં મળ્યા અને તેઓ ત્યાં શું કરી રહ્યા હતા? તેમના માતા-પિતાએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા.
2:49 cp88 \# જ્યારે મરિયમે તેમને કહ્યું કે તેઓએ દુ:ખી થઈને તેમની શોધ કરી, ત્યારે ઈસુએ શો જવાબ આપ્યો? “શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?”
2:51 n2aw \# જ્યારે તેઓ નાસરેથ પરત ફર્યા ત્યારપછી ઈસુનું તેમના માતા-પિતા તરફ કેવું વલણ હતું? તેઓ માતા\-પિતાને આધીન રહ્યા.
2:52 zo9z As Jesus grew up, what kind of young man was he? He grew in wisdom and stature, and increased in favor with God and people.
3:3 ccc7 What message did John preach throughout the region around the Jordan River? John preached a baptism of repentance for the forgiveness of sins.
3:4 ep3t For whom did John say he was making ready the way? John said he was making ready the way of the Lord.

1 Reference ID Tags Quote Occurrence Question Response
2 1:2 kowp Who were the “eyewitnesses” that Luke mentions? \# લૂક જે “નજરે જોનારાઓનો” ઉલ્લેખ કર્યો તે કોણ હતા? The “eyewitnesses” were the ones who were with the apostles from the beginning of Jesus’ ministry. “નજરે જોનારાઓ” એ લોકો હતા જેઓ ઈસુના સેવાકાર્યની શરૂઆતથી પ્રેરિતો સાથે હતા.
3 1:2 gjx5 What did some of the eyewitnesses do after they saw what Jesus did? \# ઈસુએ જે કર્યું તે જોયા પછી કેટલાક નજરે જોનારાઓએ શું કર્યું? They wrote down an account or story of what Jesus did. તેઓએ ઈસુએ જે કર્યું તેનું વર્ણન અથવા વાત લખી.
4 1:4 b5g8 Why did Luke decide to write his own account of what Jesus said and did? \# ઈસુએ જે કહ્યું અને કર્યું તેને વિગતવાર લખવાનું લૂકે પોતે શા માટે નક્કી કર્યું? He wanted Theophilus to know the certainty concerning the things he had been taught. તે ચાહતો હતો કે થિયોફિલ તેને જે શીખવવામાં આવ્યું હતું તે સબંધીની ચોક્કસતા જાણે.
5 1:6 ykne Why did God consider Zechariah and Elizabeth to be righteous? \# ઈશ્વરે શા માટે ઝખાર્યા અને એલિસાબેતને ન્યાયી ગણ્યા? God considered them to be righteous because they walked blamelessly in his commandments. ઈશ્વરે તેઓને ન્યાયી ગણ્યા કેમ કે તેઓ તેમની આજ્ઞાઓમાં નિર્દોષ રીતે ચાલ્યા હતા.
6 1:7 lyss Why did Zechariah and Elizabeth have no children? \# શા માટે ઝખાર્યા અને એલિસાબેતને કોઈ બાળક ન હતું? They did not have children because Elizabeth was unable to bear a child. Now she and Zechariah were very old. તેઓને બાળક ન હતું કેમ કે એલિસાબેત બાળકને જન્મ આપવા અસમર્થ હતી. હવે, તે અને ઝખાર્યા ઘણા વૃદ્ધ હતા.
7 1:8 ndy2 What work was Zechariah doing before God? \# ઈશ્વર આગળ ઝખાર્યા શું કામ કરતો હતો? Zechariah was serving as a priest. ઝખાર્યા એક યાજક તરીકે સેવા કરી રહ્યો હતો.
8 1:9 am5d What did Zechariah do in the temple? \# ઝખાર્યાએ ભક્તિસ્થાનમાં શું કર્યું? He burned incense to God. તેણે ઈશ્વર આગળ ધૂપ સળગાવ્યું.
9 1:10 i1yp What did the people do while Zechariah was in the temple? \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે લોકોએ શું કર્યું? The people stayed outside the temple and were praying. લોકો ભક્તિસ્થાનની બહાર ઊભા રહ્યા અને પ્રાર્થના કરી રહ્યા હતા.
10 1:11 aeen Who appeared to Zechariah while he was in the temple? \# જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં હતો, ત્યારે તેને કોણ દેખાયું? An angel of the Lord appeared to Zechariah in the temple. જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ગભરાયો અને ઘણો ડરી ગયો હતો.
11 1:12 x8vw How did Zechariah act when he saw the angel? \# દૂતે ઝખાર્યાને શું કહ્યું? When Zechariah saw the angel, he was troubled and became very afraid. જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો, ત્યારે તે ગભરાયો અને ઘણો ડરી ગયો હતો.
12 1:13 di28 What did the angel say to Zechariah? \# દૂતે ઝખાર્યાને શું કહ્યું? The angel told Zechariah not to be afraid and that his wife Elizabeth would have a son. His son’s name would be John. દૂતે ઝખાર્યાને ભયભીત ન થવા અને એમ કહ્યું કે તેની પત્ની એલિસાબેતને દીકરો થશે. તેના દીકરાનું નામ યોહાન હશે.
13 1:16 uvx1 What did the angel say John would do for the sons of Israel? \# યોહાન ઈઝરાયેલના સંતાનો માટે શું કરશે, દૂતે શું કહ્યું? The angel said John would turn the sons of Israel back to the Lord their God. દૂતે કહ્યું કે યોહાન ઈઝરાયેલના સંતાનોને તેમના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે.
14 1:17 itoe What kind of people would John's deeds make ready? \# યોહાનના કૃત્યો લોકોને શેની માટે તૈયાર કરશે? John's deeds would make ready a people prepared for the Lord. યોહાનના કૃત્યો લોકોને પ્રભુ માટે તૈયાર કરશે.
15 1:19 nsxz What was the angel’s name and where did he normally stay? \# દૂતનું નામ શું હતું અને સામાન્ય રીતે તે ક્યાં રહે છે? The angel’s name was Gabriel and he normally stood in the presence of God. દૂતનું નામ ગાબ્રિયેલ હતું અને સામાન્ય રીતે તે ઈશ્વરની હાજરીમાં ઊભો રહેતો હતો.
16 1:20 go3k What did the angel say would happen to Zechariah because he did not believe the angel’s words? \# ઝખાર્યાએ દૂતના શબ્દો પર વિશ્વાસ ન કર્યો માટે દૂતે શું કહ્યું કે તેને થશે? Zechariah would not be able to speak until the child was born. જ્યાં સુધી બાળકનો જન્મ નહિ થાય ત્યાં સુધી ઝખાર્યા બોલી શકશે નહિ.
17 1:27 sls7 Sixth months after Elizabeth’s conception, who was Gabriel sent by God to see? \# એલિસાબેતના ગર્ભધારણના છ મહિના પછી ઈશ્વર દ્વારા ગાબ્રિયેલને કોની મુલાકાત લેવા મોકલવામાં આવ્યો હતો? He was sent to a virgin named Mary, who was engaged to Joseph, a descendant of David. તેને મરિયમ નામની એક કુંવારી કે જેની દાઉદના વંશજ યૂસફ સાથે સગાઈ થઈ હતી, તેની પાસે મોકલવામાં આવ્યો હતો.
18 1:31 mv8j What did the angel say would happen to Mary? \# દૂતે શું કહ્યું કે મરિયમને થશે? The angel said that Mary would become pregnant and bear a son, whom she would call Jesus. દૂતે કહ્યું કે મરિયમ ગર્ભવતી થશે અને તેને દીકરો થશે, જેનું નામ તે ઈસુ પાડશે.
19 1:33 c31e What would the child do? \# તે બાળક શું કરશે? The child would reign over the descendants of Jacob forever, and there would be no end to his kingdom. તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.
20 1:35 gpsc How did the angel say this would happen since Mary was a virgin? \# મરિયમ કુંવારી હતી, તો આમ કેવી રીતે બનશે એ વિષે દૂતે શું કહ્યું? The angel said that the Holy Spirit would come upon Mary and the power of the Most High would overshadow her. દૂતે કહ્યું કે પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે.
21 1:35 jxtb The angel said that this holy child would be whose son? \# દૂતે કહ્યું કે આ પવિત્ર બાળક કોનો દીકરો કહેવાશે? The angel said that the child would be called the Son of God. દૂતે કહ્યું કે બાળક ઈશ્વરનો દીકરો કહેવાશે.
22 1:37 muvo What did the angel say is not impossible for God? \# દૂતે શું કહ્યું કે જે ઈશ્વર માટે અશક્ય નથી? Every word is not impossible for God. ઈશ્વર માટે કશું જ અશક્ય નથી.
23 1:41 ln0x When Mary greeted Elizabeth, what did Elizabeth’s baby do? \# જ્યારે મરિયમે એલિસાબેતને સલામ પાઠવી, ત્યારે એલિસાબેતના બાળકે શું કર્યું? The baby leaped in her womb for joy. બાળક આનંદથી તેના પેટમાં કૂદ્યું.
24 1:42 nyxb Who did Elizabeth say was blessed? \# એલિસાબેતે કોને આશીર્વાદિત કહ્યાં? Elizabeth said that Mary and her baby were blessed. એલિસાબેતે કહ્યું કે મરિયમ અને તેનું બાળક આશીર્વાદિત છે.
25 1:54 bf4d Why did God help his servant Israel? \# ઈશ્વરે શા માટે તેમના સેવક ઈઝરાયેલને સહાય કરી? God remembered his mercy. ઈશ્વરે તેમની દયાને યાદ કરી.
26 1:59 so1w On the day of circumcision, what would they normally have named Elizabeth’s son? \# સુન્નતના દિવસે તેઓ સામાન્ય રીતે એલિસાબેતના દીકરાનું શું નામ પાડવાના હતા? Normally, they would name him Zechariah, after his father. સામાન્ય રીતે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવાના હતા.
27 1:63 opls What did Zechariah write when asked what the name of the child should be? \# બાળકનું નામ શું હોવું જોઈએ એમ જ્યારે ઝખાર્યાને પુછવામાં આવ્યું, ત્યારે તેણે શું લખ્યું? Zechariah wrote “His name is John.” ઝખાર્યાએ લખ્યું “તેનું નામ યોહાન છે.”
28 1:64 yzdk What happened to Zechariah immediately after he wrote the child’s name? \# જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તેને શું થયું? Immediately after he wrote the child’s name, Zechariah spoke and praised God. જ્યારે ઝખાર્યાએ બાળકનું નામ લખ્યું ત્યારબાદ તરત જ તે બોલ્યો અને ઈશ્વરની સ્તુતિ કરી.
29 1:66 hn4h Because of all these events, what did everyone realize about the child? \# આ સર્વ બનાવોને કારણે, બાળક વિષે દરેકને શું સમજાયું? They realized that the hand of the Lord was with him. તેઓને સમજાયું કે પ્રભુનો હાથ તેના પર હતો..
30 1:68 hv8v What had God now accomplished that caused Zechariah to praise God? \# હવે ઈશ્વરે શું સિદ્ધ કર્યું છે કે જે ઝખાર્યાની ઈશ્વરની સ્તુતિ કરવા પાછળ કારણભૂત હતું? God had now accomplished redemption for his people. ઈશ્વરે હવે તેમના લોકોને માટે ઉદ્ધાર સિદ્ધ કર્યો હતો.
31 1:77 der1 What was it Zechariah prophesied that his child John would help the people to know? \# ઝખાર્યાએ પ્રબોધ કર્યો કે તેનો દીકરો યોહાન લોકોને જાણવા સહાય કરશે, તે શું હતું? John would help the people know how they could be saved through the forgiveness of their sins. લોકો કેવી રીતે પોતાના પાપોની માફી દ્વારા તારણ પામી શકે એ જાણવા યોહાન લોકોને સહાય કરશે.
32 1:80 jswc Where did John grow up and live until he began to appear publicly? \# યોહાન જાહેર રીતે દેખાયો ત્યાં સુધી તે ક્યાં રહેતો હતો? John grew up and lived in the wilderness. યોહાન અરણ્યમાં મોટો થયો અને રહ્યો.
33 2:3 fd0v Where did the people go to be registered for the census? \# વસ્તીગણતરી માટે સર્વ લોકો નામ નોંધાવવા ક્યાં ગયા? The people went to their own town to be registered. લોકો નામ નોંધાવવા માટે પોતપોતાના નગરમાં ગયા.
34 2:4 o7h3 Why did Joseph go to Bethlehem with Mary to be registered there? \# શા માટે યૂસફ મરિયમ સાથે નામ નોંધાવવા બેથલેહેમ ગયો? Joseph and Mary went to Bethlehem because Joseph was a descendant of David. યૂસફ અને મરિયમ નામ નોંધાવવા બેથલેહેમ ગયા કેમ કે યૂસફ દાઉદનો વંશજ હતો.
35 2:7 bzmx When Mary gave birth to her son, where did she place him? \# જ્યારે મરિયમે દીકરાને જન્મ આપ્યો, ત્યારે તેણે તેને ક્યાં મૂક્યો? When the child was born, Mary placed him in a manger. જ્યારે બાળક જનમ્યું, ત્યારે મરિયમે તેને ગભાણમાં મૂક્યો હતો.
36 2:8 euif What were the shepherds doing that night? \# ઘેટાંપાળકો એ રાત્રીએ શું કરતાં હતા? They were staying in the open and keeping watch over their flocks. તેઓ ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા.
37 2:9 e8sp How did the shepherds react when they saw the angel? \# જ્યારે ઘેટાંપાળકોએ દૂતને જોયો, ત્યારે તેઓએ કેવો પ્રતિભાવ આપ્યો? The shepherds were very afraid. ઘેટાંપાળકો ખૂબ ગભરાઈ ગયા હતા.
38 2:11 vzkf What good news did the angel give to the shepherds? \# દૂતે ઘેટાંપાળકોને કયો શુભ સંદેશ આપ્યો? The angel told the shepherds that the Savior had been born, the one who is Christ the Lord. દૂતે ઘેટાંપાળકોને કહ્યું કે એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે.
39 2:15 kpya What did the shepherds decide to do after the angels left them? \# દૂતના ગયા પછી ઘેટાંપાળકોએ શું કરવાનું નક્કી કર્યું? The shepherds decided to go to Bethlehem to see the child that had been born. ઘેટાંપાળકોએ જન્મેલ બાળકને જોવા બેથલેહેમ જવાનું નક્કી કર્યું.
40 2:16 lk05 What did the shepherds find in Bethlehem? \# ઘેટાંપાળકોએ બેથલેહેમમાં શું જોયું? The shepherds found Mary and Joseph, and the baby, who was lying in the manger. ઘેટાંપાળકોએ મરિયમ અને યૂસફ, તથા બાળકને ગભાણમાં સૂતેલું જોયું.
41 2:21 kk9x When was Jesus circumcised? \# ઈસુની સુન્નત ક્યારે કરવામાં આવી? Jesus was circumcised on the eighth day after his birth. ઈસુની સુન્નત તેમના જન્મના આઠ દિવસ બાદ કરવામાં આવી.
42 2:22 rp5d Why did Joseph and Mary bring the baby Jesus to the temple in Jerusalem? \# શા માટે યૂસફ અને મરિયમ બાળક ઈસુને યરૂશાલેમના ભક્તિસ્થાનમાં લઈ ગયા? They brought him to the temple to present him to the Lord and to offer a sacrifice that was commanded in the Law of Moses. પ્રભુ સમક્ષ રજૂ કરવાને તથા મુસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બલિદાન કરવા તેઓ તેને ભક્તિસ્થાનમાં લઈ ગયા હતા.
43 2:26 eh4j What did the Holy Spirit reveal to Simeon? \# પવિત્ર આત્માએ શિમયોનને શું પ્રગટ કર્યું હતું? The Holy Spirit revealed to Simeon that he would not die before he saw the Lord’s Christ. પવિત્ર આત્માએ શિમયોનને એ પ્રગટ કર્યું હતું કે તે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા મરણ પામશે નહિ.
44 2:32 ssnc What did Simeon say would happen to Mary because she was Jesus' mother? \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? Simeon said that Jesus would be a light for revelation to the Gentiles and glory to God’s people, Israel. શિમયોને કહ્યું કે ઈસુ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.
45 2:35 t21p What did Simeon say would happen to Mary as a result of Jesus? \# ઈસુની મા હોવાને કારણે મરિયમને શું થશે, શિમયોને શું કહ્યું? Simeon said that a sword would pierce her own soul. શિમયોને કહ્યું કે તેના પોતાના જીવને તલવાર વીંધી નાખશે.
46 2:38 c215 What did the prophetess Anna do when she came up to Mary, Joseph, and Jesus? \# જ્યારે હાન્ના પ્રબોધિકા મરિયમ, યૂસફ અને ઈસુ પાસે આવી, ત્યારે તેણે શું કર્યું? Anna began to thank God and to talk about the child to everyone. હાન્ના એ ઈશ્વરનો આભાર માન્યો અને સર્વને બાળક વિષે કહ્યું.
47 2:40 spq8 What happened to the child Jesus after he returned to Nazareth? \# બાળ ઈસુ જ્યારે નાસરેથ પરત આવ્યા, તારે તેમને શું થયું? Jesus grew and became strong, increasing in wisdom, and the grace of God was upon him. ઈસુ મોટા થયા, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયા, અને ઈશ્વરની કૃપા તેમના પર હતી.
48 2:44 twwk Why did Jesus’ parents not realize he had stayed behind in Jerusalem during the Festival of the Passover? \# યરૂશાલેમમાં પાસ્ખાપર્વ દરમિયાન શા માટે ઈસુના માતા-પિતાને તેઓ પાછળ રહી ગયા તેની ખબર ન પડી? They did not realize because they assumed that he was in the group that was traveling with them. તેઓને ખબર ન પડી કેમ કે તેઓને લાગ્યું કે જે જુથ તેઓ સાથે મુસાફરી કરી રહ્યું હતું, તેમાં જ તેઓ હતા.
49 2:46 umuq Where did his parents find Jesus and what was he doing? \# ઈસુના માતા-પિતાને ઈસુ ક્યાં મળ્યા અને તેઓ ત્યાં શું કરી રહ્યા હતા? His parents found him in the temple, sitting in the middle of the teachers and listening to them and asking them questions. તેમના માતા-પિતાએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા.
50 2:49 cp88 What did Jesus answer when Mary said to him that they had been anxiously searching for him? \# જ્યારે મરિયમે તેમને કહ્યું કે તેઓએ દુ:ખી થઈને તેમની શોધ કરી, ત્યારે ઈસુએ શો જવાબ આપ્યો? “Did you not know I must be in my Father’s house?” “શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?”
51 2:51 n2aw What was Jesus’ attitude toward his parents when they returned to Nazareth? \# જ્યારે તેઓ નાસરેથ પરત ફર્યા ત્યારપછી ઈસુનું તેમના માતા-પિતા તરફ કેવું વલણ હતું? He was subjected to them. તેઓ માતા\-પિતાને આધીન રહ્યા.
52 2:52 zo9z As Jesus grew up, what kind of young man was he? He grew in wisdom and stature, and increased in favor with God and people.
53 3:3 ccc7 What message did John preach throughout the region around the Jordan River? John preached a baptism of repentance for the forgiveness of sins.
54 3:4 ep3t For whom did John say he was making ready the way? John said he was making ready the way of the Lord.