Edit 'tq_MRK.tsv' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2023-03-16 10:42:08 +00:00
parent e62afa1e50
commit 11995543c7
1 changed files with 25 additions and 25 deletions

View File

@ -274,31 +274,31 @@ Reference ID Tags Quote Occurrence Question Response
14:65 if4h એક વ્યક્તિ જે મરણદંડને લાયક હોય તે રીતે ઈસુને દોષિત ઠરાવ્યા પછી તેમણે ઈસુને શું કર્યું? તેઓ તેમના પર થૂંકયા, તેમને મુકકીઓ મારી અને તમાચા માર્યા.
14:66-68 tjt2 જે દાસી કહ્યું કે પિત્તર ઈસુની સાથે હતો તેને પિત્તરનો જવાબ કયો હતો? પિત્તરે જવાબ આપ્યો કે તે છોકરી જે કહે છે તે તે જાણતો નથી અને સમજતો નથી.
14:71 orue જ્યારે પિત્તરને ત્રીજી વાર પૂછવામાં આવ્યું કે તે પણ ઈસુની સાથે હતો ત્યારે તેનો જવાબ શું હતો? પિત્તર સમ ખાવા લાગ્યો અને શ્રાપ આપવા લાગ્યો કે તે ઈસુને ઓળખતો નથી.
14:72 dgcn What happened after Peter answered the third time? After Peter answered the third time, the rooster crowed a second time.
14:72 wesn What did Peter do after he heard the rooster? After he heard the rooster, Peter broke down and wept.
15:1 myuo Early in the morning, what did the chief priests do with Jesus? Early in the morning, they bound Jesus and handed him over to Pilate.
15:5 w0fh While the chief priests were presenting many charges against Jesus, what amazed Pilate about Jesus? Pilate was amazed that Jesus no longer answered him.
15:6 juii What did Pilate usually do for the crowd at the time of the feast? Pilate usually released to the crowd one prisoner they requested at the time of the feast.
15:10 c38r Why did Pilate want to release Jesus to the crowd? Pilate knew that it was because of envy that the chief priests had handed Jesus over to him.
15:11 cjv6 Who did the crowd cry out to be released? The crowd cried out for Barabbas to be released.
15:12-13 v1o8 What did the crowd say should be done with the King of the Jews? The crowd said that the King of the Jews should be crucified.
15:17 hku5 How did the cohort of soldiers dress Jesus? The soldiers put a purple robe on Jesus and put on him a twisted crown of thorns.
15:21 vt0v Who carried Jesus cross? A passerby, Simon of Cyrene, was forced to carry Jesus cross.
15:22 ekh7 What was the name of the place where the soldiers brought Jesus to crucify him? The name of the place was Golgotha, which means Place of a Skull.
15:24 osm6 What did the soldiers do with Jesus garments? The soldiers cast lots for Jesus garments.
15:26 pb4n What charge against Jesus did the soldiers write on the sign? The soldiers wrote “The King of the Jews” on the sign.
15:29-30 dh4r What did those who passed by challenge Jesus to do? Those who passed by challenged Jesus to save himself and get down from the cross.
15:31-32 o4cc What did the chief priests say Jesus should do so they would believe? The chief priests said that Jesus should come down from the cross so they would believe.
15:32 wdk2 What titles did the chief priests use for Jesus as they mocked him? The chief priests called Jesus the Christ and the King of Israel.
15:33 ppto What happened at the sixth hour? At the sixth hour, darkness came over the whole land.
15:34 t3wi What did Jesus cry out at the ninth hour? Jesus cried out, “My God, my God, why have you forsaken me?”
15:37 x92v What did Jesus do before he died? Jesus cried out with a loud voice before he died.
15:38 jdq8 What happened in the temple when Jesus died? The curtain of the temple was split in two from top to bottom when Jesus died.
15:39 tf5m What did the centurion testify when he saw how Jesus died? The centurion testified that truly this man was the Son of God.
15:42 mthb On what day did Jesus die? Jesus died on the day before the Sabbath.
15:43-46 yusf What did Joseph of Arimathea do after Jesus died? Joseph of Arimathea took Jesus down from the cross, wrapped him in linen cloth, and laid him in a tomb, rolling a stone against the entrance of the tomb.
16:1-2 l3lc When did the women go to Jesus tomb to anoint his body? The women went to the tomb on the first day of the week when the sun came up.
16:4 b2oz How did the women enter the tomb even though there had been a very large stone at the entrance? Someone had rolled away the very large stone from the entrance.
14:72 dgcn પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી શું બન્યું? પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી, મરઘો બીજી વખત બોલ્યો.
14:72 wesn જ્યારે પિત્તરે મરઘો બોલતા સાંભળ્યો ત્યારે તેણે શું કર્યું? પિત્તરે મરઘો બોલતો સાંભળ્યા પછી, તે તૂટી ગયો અને રડ્યો.
15:1 myuo વહેલી સવારે મુખ્ય યાજકોએ ઈસુ સાથે શું કર્યું? વહેલી સવારે, તેઓએ ઈસુને બાંધ્યા અને તેમણે પિલાતને સોંપ્યા.
15:5 w0fh જ્યારે મુખ્ય યાજકો ઈસુ વિરુદ્ધ ઘણા આરોપો રજૂ કરતા હતા ત્યારે પિલાતને ઈસુ સંબધી શું આશ્ચર્ય થયું? પિલાતને આશ્ચર્ય થયું કે ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહીં.
15:6 juii પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો માટે શું કરતો હતો? પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો જેના માટે વિનંતી કરે તે કેદીને છોડી મૂકતો હતો.
15:10 c38r પિલાત કેમ લોકો માટે ઈસુને છોડી દેવા માંગતો હતો? પિલાત જાણતો હતો કે મુખ્ય યાજકોએ ઈર્ષાને લીધે ઈસુને તેને સોંપ્યા હતા.
15:11 cjv6 લોકોએ કોને છોડી મૂકવા માટે બૂમો પાડી? લોકોએ બરબ્બાસને છોડી મૂકવા માટે બૂમો પાડી.
15:12-13 v1o8 યહૂદીઓના રાજા સાથે શું થવું જોઈએ તે વિષે લોકોએ શું કહ્યું? લોકોએ કહ્યું કે યહૂદીઓના રાજાને વધસ્તંભે જડાવો જોઈએ.
15:17 hku5 સૈનિકોની ટુકડીએ ઈસુને કેવા વસ્ત્રો પહેરાવ્યા? સૈનિકોએ ઈસુને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો અને તેમના માથા પર કાંટાનો ગૂંથેલો મુગટ મૂક્યો.
15:21 vt0v ઈસુનો વધસ્તંભ કોણે ઊંચક્યો? એક વટેમાર્ગુ, કુરેનીના સિમોનને ઈસુનો વધસ્તંભ ઊંચકવા માટે ફરજ પાડવામાં આવી.
15:22 ekh7 જ્યાં સૈનિકો ઈસુને વધસ્તંભે જડવા માટે લાવ્યા તે જગ્યાનું નામ શું હતું? તે જગ્યાનું નામ ગુલગુથા હતું, જેનો અર્થ છે ખોપરીની જગ્યા.
15:24 osm6 ઈસુના લૂગડાંનું સિપાઈઓએ શું કર્યું? સિપાઈઓએ ઈસુના લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાંખી.
15:26 pb4n સૈનિકોએ ઈસુના ઉપર કેવું તહોમતનામું લખ્યું? સૈનિકોએ તહોમતનામા પર “યહૂદીઓનો રાજા” લખ્યું.
15:29-30 dh4r જેઓ પાસે થઈને જતાં હતા તેમણે ઈસુને કયો પડકાર આપ્યો? જેઓ પાસે થઈને જતા હતા તેમણે ઈસુને પોતાની જાતને બચાવવા અને વધસ્તંભ પરથી નીચે ઉતરી આવવાનો પડકાર આપ્યો.
15:31-32 o4cc ઈસુએ શું કરવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે તે વિષે મુખ્ય યાજકોએ શું કહ્યું? મુખ્ય યાજકોએ ઈસુને કહ્યું કે ઈસુએ વધસ્તંભ પરથી નીચે ઉતારી આવવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે.
15:32 wdk2 જ્યારે મુખ્ય યાજકોએ ઈસુની મશ્કરી કરી ત્યારે તેમણે ઈસુ માટે કયા નામો વાપર્યા? મુખ્ય યાજકોએ ઈસુને ખ્રિસ્ત અને ઇસ્રાએલના રાજા કહ્યા.
15:33 ppto છઠ્ઠા કલ્લાકે શું થયું? છઠ્ઠા કલ્લાકે, આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો.
15:34 t3wi નવમા કલ્લાકે ઈસુએ શું બૂમ પાડી? ઈસુએ બૂમ પાડી કે, “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?”
15:37 x92v ઈસુએ પ્રાણ છોડતા પહેલા શું કર્યું? ઈસુએ પ્રાણ છોડતા પહેલા મોટા અવાજે બૂમ પાડી.
15:38 jdq8 જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનમાં શું થયું? જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.
15:39 tf5m જ્યારે સૂબેદારે જોયું કે ઈસુ કઈ રીતે મૃત્યુ પામ્યા હતા ત્યારે તેણે શું સાક્ષી આપી? સૂબેદારે સાક્ષી આપી કે ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો.
15:42 mthb ઈસુ કયા દિવસે મરણ પામ્યા? ઈસુ વિશ્રામવાર અગાઉના દિવસે મૃત્યુ પામ્યા.
15:43-46 yusf ઈસુ મરણ પામ્યા પછી અરિમથાઈના યુસફે શું કર્યું? અરિમથાઈના યુસફે ઈસુને વધસ્તંભપરથી નીચે ઉતાર્યા, તેમણે શણના લૂગડાંમાં લપેટયા, અને એક કબરમાં મૂક્યા, કબરના મુખ પર એક પથ્થર ગબડાવ્યો.
16:1-2 l3lc સ્ત્રીઓ ક્યારે ઈસુના શરીરને સુગંધી દ્રવ્યો ચોળવા માટે ગઈ? સ્ત્રીઓ અઠવાડિયાને પહેલે દહાડે સૂર્ય ઊગતે કબર પર ગઈ.
16:4 b2oz કબરના દરવાજે મોટો પથ્થર હતો તેમ છતાં સ્ત્રીઓ કઈ રીતે કબરમાં પ્રવેશી? કોઈએ કબરના દ્વાર પરથી પથ્થર ગબડાવી દીધો હતો.
16:5 habp What did the women see when they entered the tomb? The women saw a young man dressed in a white robe sitting on the right side.
16:6 nvic What did the young man say about Jesus? The young man said that Jesus was risen and was not there.
16:7 iqwx Where did the young man say the disciples would meet Jesus? The young man said the disciples would meet Jesus in Galilee.

1 Reference ID Tags Quote Occurrence Question Response
274 14:65 if4h એક વ્યક્તિ જે મરણદંડને લાયક હોય તે રીતે ઈસુને દોષિત ઠરાવ્યા પછી તેમણે ઈસુને શું કર્યું? તેઓ તેમના પર થૂંકયા, તેમને મુકકીઓ મારી અને તમાચા માર્યા.
275 14:66-68 tjt2 જે દાસી કહ્યું કે પિત્તર ઈસુની સાથે હતો તેને પિત્તરનો જવાબ કયો હતો? પિત્તરે જવાબ આપ્યો કે તે છોકરી જે કહે છે તે તે જાણતો નથી અને સમજતો નથી.
276 14:71 orue જ્યારે પિત્તરને ત્રીજી વાર પૂછવામાં આવ્યું કે તે પણ ઈસુની સાથે હતો ત્યારે તેનો જવાબ શું હતો? પિત્તર સમ ખાવા લાગ્યો અને શ્રાપ આપવા લાગ્યો કે તે ઈસુને ઓળખતો નથી.
277 14:72 dgcn What happened after Peter answered the third time? પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી શું બન્યું? After Peter answered the third time, the rooster crowed a second time. પિત્તરે ત્રીજી વખત જવાબ આપ્યા પછી, મરઘો બીજી વખત બોલ્યો.
278 14:72 wesn What did Peter do after he heard the rooster? જ્યારે પિત્તરે મરઘો બોલતા સાંભળ્યો ત્યારે તેણે શું કર્યું? After he heard the rooster, Peter broke down and wept. પિત્તરે મરઘો બોલતો સાંભળ્યા પછી, તે તૂટી ગયો અને રડ્યો.
279 15:1 myuo Early in the morning, what did the chief priests do with Jesus? વહેલી સવારે મુખ્ય યાજકોએ ઈસુ સાથે શું કર્યું? Early in the morning, they bound Jesus and handed him over to Pilate. વહેલી સવારે, તેઓએ ઈસુને બાંધ્યા અને તેમણે પિલાતને સોંપ્યા.
280 15:5 w0fh While the chief priests were presenting many charges against Jesus, what amazed Pilate about Jesus? જ્યારે મુખ્ય યાજકો ઈસુ વિરુદ્ધ ઘણા આરોપો રજૂ કરતા હતા ત્યારે પિલાતને ઈસુ સંબધી શું આશ્ચર્ય થયું? Pilate was amazed that Jesus no longer answered him. પિલાતને આશ્ચર્ય થયું કે ઈસુએ તેને કોઈ જવાબ આપ્યો નહીં.
281 15:6 juii What did Pilate usually do for the crowd at the time of the feast? પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો માટે શું કરતો હતો? Pilate usually released to the crowd one prisoner they requested at the time of the feast. પિલાત સામાન્ય રીતે પર્વ વખતે લોકો જેના માટે વિનંતી કરે તે કેદીને છોડી મૂકતો હતો.
282 15:10 c38r Why did Pilate want to release Jesus to the crowd? પિલાત કેમ લોકો માટે ઈસુને છોડી દેવા માંગતો હતો? Pilate knew that it was because of envy that the chief priests had handed Jesus over to him. પિલાત જાણતો હતો કે મુખ્ય યાજકોએ ઈર્ષાને લીધે ઈસુને તેને સોંપ્યા હતા.
283 15:11 cjv6 Who did the crowd cry out to be released? લોકોએ કોને છોડી મૂકવા માટે બૂમો પાડી? The crowd cried out for Barabbas to be released. લોકોએ બરબ્બાસને છોડી મૂકવા માટે બૂમો પાડી.
284 15:12-13 v1o8 What did the crowd say should be done with the King of the Jews? યહૂદીઓના રાજા સાથે શું થવું જોઈએ તે વિષે લોકોએ શું કહ્યું? The crowd said that the King of the Jews should be crucified. લોકોએ કહ્યું કે યહૂદીઓના રાજાને વધસ્તંભે જડાવો જોઈએ.
285 15:17 hku5 How did the cohort of soldiers dress Jesus? સૈનિકોની ટુકડીએ ઈસુને કેવા વસ્ત્રો પહેરાવ્યા? The soldiers put a purple robe on Jesus and put on him a twisted crown of thorns. સૈનિકોએ ઈસુને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો અને તેમના માથા પર કાંટાનો ગૂંથેલો મુગટ મૂક્યો.
286 15:21 vt0v Who carried Jesus’ cross? ઈસુનો વધસ્તંભ કોણે ઊંચક્યો? A passerby, Simon of Cyrene, was forced to carry Jesus’ cross. એક વટેમાર્ગુ, કુરેનીના સિમોનને ઈસુનો વધસ્તંભ ઊંચકવા માટે ફરજ પાડવામાં આવી.
287 15:22 ekh7 What was the name of the place where the soldiers brought Jesus to crucify him? જ્યાં સૈનિકો ઈસુને વધસ્તંભે જડવા માટે લાવ્યા તે જગ્યાનું નામ શું હતું? The name of the place was Golgotha, which means Place of a Skull. તે જગ્યાનું નામ ગુલગુથા હતું, જેનો અર્થ છે ખોપરીની જગ્યા.
288 15:24 osm6 What did the soldiers do with Jesus’ garments? ઈસુના લૂગડાંનું સિપાઈઓએ શું કર્યું? The soldiers cast lots for Jesus’ garments. સિપાઈઓએ ઈસુના લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાંખી.
289 15:26 pb4n What charge against Jesus did the soldiers write on the sign? સૈનિકોએ ઈસુના ઉપર કેવું તહોમતનામું લખ્યું? The soldiers wrote “The King of the Jews” on the sign. સૈનિકોએ તહોમતનામા પર “યહૂદીઓનો રાજા” લખ્યું.
290 15:29-30 dh4r What did those who passed by challenge Jesus to do? જેઓ પાસે થઈને જતાં હતા તેમણે ઈસુને કયો પડકાર આપ્યો? Those who passed by challenged Jesus to save himself and get down from the cross. જેઓ પાસે થઈને જતા હતા તેમણે ઈસુને પોતાની જાતને બચાવવા અને વધસ્તંભ પરથી નીચે ઉતરી આવવાનો પડકાર આપ્યો.
291 15:31-32 o4cc What did the chief priests say Jesus should do so they would believe? ઈસુએ શું કરવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે તે વિષે મુખ્ય યાજકોએ શું કહ્યું? The chief priests said that Jesus should come down from the cross so they would believe. મુખ્ય યાજકોએ ઈસુને કહ્યું કે ઈસુએ વધસ્તંભ પરથી નીચે ઉતારી આવવું જોઈએ જેથી તેઓ વિશ્વાસ કરે.
292 15:32 wdk2 What titles did the chief priests use for Jesus as they mocked him? જ્યારે મુખ્ય યાજકોએ ઈસુની મશ્કરી કરી ત્યારે તેમણે ઈસુ માટે કયા નામો વાપર્યા? The chief priests called Jesus the Christ and the King of Israel. મુખ્ય યાજકોએ ઈસુને ખ્રિસ્ત અને ઇસ્રાએલના રાજા કહ્યા.
293 15:33 ppto What happened at the sixth hour? છઠ્ઠા કલ્લાકે શું થયું? At the sixth hour, darkness came over the whole land. છઠ્ઠા કલ્લાકે, આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો.
294 15:34 t3wi What did Jesus cry out at the ninth hour? નવમા કલ્લાકે ઈસુએ શું બૂમ પાડી? Jesus cried out, “My God, my God, why have you forsaken me?” ઈસુએ બૂમ પાડી કે, “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?”
295 15:37 x92v What did Jesus do before he died? ઈસુએ પ્રાણ છોડતા પહેલા શું કર્યું? Jesus cried out with a loud voice before he died. ઈસુએ પ્રાણ છોડતા પહેલા મોટા અવાજે બૂમ પાડી.
296 15:38 jdq8 What happened in the temple when Jesus died? જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનમાં શું થયું? The curtain of the temple was split in two from top to bottom when Jesus died. જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ભક્તિસ્થાનનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.
297 15:39 tf5m What did the centurion testify when he saw how Jesus died? જ્યારે સૂબેદારે જોયું કે ઈસુ કઈ રીતે મૃત્યુ પામ્યા હતા ત્યારે તેણે શું સાક્ષી આપી? The centurion testified that truly this man was the Son of God. સૂબેદારે સાક્ષી આપી કે ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો.
298 15:42 mthb On what day did Jesus die? ઈસુ કયા દિવસે મરણ પામ્યા? Jesus died on the day before the Sabbath. ઈસુ વિશ્રામવાર અગાઉના દિવસે મૃત્યુ પામ્યા.
299 15:43-46 yusf What did Joseph of Arimathea do after Jesus died? ઈસુ મરણ પામ્યા પછી અરિમથાઈના યુસફે શું કર્યું? Joseph of Arimathea took Jesus down from the cross, wrapped him in linen cloth, and laid him in a tomb, rolling a stone against the entrance of the tomb. અરિમથાઈના યુસફે ઈસુને વધસ્તંભપરથી નીચે ઉતાર્યા, તેમણે શણના લૂગડાંમાં લપેટયા, અને એક કબરમાં મૂક્યા, કબરના મુખ પર એક પથ્થર ગબડાવ્યો.
300 16:1-2 l3lc When did the women go to Jesus’ tomb to anoint his body? સ્ત્રીઓ ક્યારે ઈસુના શરીરને સુગંધી દ્રવ્યો ચોળવા માટે ગઈ? The women went to the tomb on the first day of the week when the sun came up. સ્ત્રીઓ અઠવાડિયાને પહેલે દહાડે સૂર્ય ઊગતે કબર પર ગઈ.
301 16:4 b2oz How did the women enter the tomb even though there had been a very large stone at the entrance? કબરના દરવાજે મોટો પથ્થર હતો તેમ છતાં સ્ત્રીઓ કઈ રીતે કબરમાં પ્રવેશી? Someone had rolled away the very large stone from the entrance. કોઈએ કબરના દ્વાર પરથી પથ્થર ગબડાવી દીધો હતો.
302 16:5 habp What did the women see when they entered the tomb? The women saw a young man dressed in a white robe sitting on the right side.
303 16:6 nvic What did the young man say about Jesus? The young man said that Jesus was risen and was not there.
304 16:7 iqwx Where did the young man say the disciples would meet Jesus? The young man said the disciples would meet Jesus in Galilee.