translationCore-Create-BCS_.../JHN/20/01.md

9 lines
449 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# મગ્દલાની મરિયમ ક્યારે કબરે આવી?
અઠવાડિયાને પહેલે દહાડે મોટે મળસકે તે કબરે આવી.
# મગ્દલાની મરિયમ જ્યારે કબરે આવી ત્યારે તેણે શું જોયું?
તેણે કબર પરથી પથ્થર ખસેડેલો જોયો.