translationCore-Create-BCS_.../JHN/15/27.md

9 lines
460 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# ઈસુ સંબંધી કોણ સાક્ષી આપશે?
સંબોધક, જે સત્યનો આત્મા છે, તે ઇસુ સંબંધી સાક્ષી આપશે.
# શિષ્યો કેમ ઇસુ વિષે સાક્ષી આપશે?
તેઓ ઇસુ વિષે સાક્ષી આપશે કારણકે તેઓ શરૂઆતથી જ ઇસુ સાથે હતા.