translationCore-Create-BCS_.../JHN/12/15.md

5 lines
367 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# ઇસુ વિષેની કઈ ભવિષ્યવાણી પૂરી થઈ જ્યારે ઇસુ ગધેડા પર શહેરમાં પ્રવેશ્યો?
એ ભવિષ્યવાણી કે સિયોનનો રાજા, ગધેડા પર સવાર થઈને આવે છે, તે પૂરી થઈ.