translationCore-Create-BCS_.../JHN/06/05.md

9 lines
596 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# ઇસુ પહાડ પર પોતાના શિષ્યો સાથે બેઠો અને નજર ઊંચી કરી ત્યારે તેણે શું જોયું?
તેણે મોટો સમુદાય પોતાની પાસે આવતો જોયો.
# ઇસુ ફિલિપને કેમ પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?”
ઇસુએ ફિલિપને પારખવા સારુ એ કહ્યુ.