translationCore-Create-BCS_.../1PE/03/16.md

5 lines
398 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# જેઓ દેવમાં તેમના વિશ્વાસ વિશે પૂછે છે તે દરેકને વિશ્વાસીઓએ હંમેશા કેવી રીતે જવાબ આપવો?
તેઓએ હંમેશા નમ્રતા અને આદર સાથે જવાબ આપવા તૈયાર રહેવાનું હતું.