translationCore-Create-BCS_.../1PE/03/05.md

5 lines
403 B
Markdown
Raw Normal View History

2022-11-09 05:16:08 +00:00
# પિતરે કઈ પવિત્ર સ્ત્રીનો ઉલ્લેખ એક પત્નીના ઉદાહરણ તરીકે કર્યો જેને દેવમાં વિશ્વાસ હતો અને તેના પતિને આધીન હતી?
પિતરે સારાનો ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો.