translationCore-Create-BCS_.../tq_OBA.tsv

14 lines
4.1 KiB
Plaintext
Raw Normal View History

Reference ID Tags Quote Occurrence Question Response
1:1 jbuh કયા હેતુ માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યા? અદોમ સામે યુદ્ધ કરવા માટે દેશો એકઠા થાય તે માટે યહોવાહે દેશોમાં એલચી મોકલ્યો.
1:3 en3z અદોમના લોકોનું પાપ શું હતું? અદોમના લોકોને તેમના હૃદયમાં ગર્વ હતો અને તેઓ માનતા હતા કે તેઓને જમીન પર નીચે લાવી શકાય નહીં.
1:7 j69d કોણ અદોમને છેતરશે અને તેને સામે જીતશે? જે માણસોએ અદોમ સાથે સુલેહશાંતિમાં રહેતા હતા તેઓ અદોમને છેતરશે અનેતેની સામે જીતશે.
1:10 czzd શા માટે અદોમ શરમથી ઢંકાઈ જશે અને કાયમ માટે નષ્ટ થઇ જશે? અદોમે તેના ભાઈ યાકૂબ સાથે કરેલી હિંસાથી અદોમ શરમથી ઢંકાઈ જશે અને હંમેશ માટે નષ્ટ જશે.
1:11 uac1 જે દિવસે અદોમ યાકૂબને દૂરથી જોતો હતો તે દિવસે શું થયું? તે દિવસે અજાણ્યા લોકો યાકુબના દરવાજામાં પ્રવેશ્યા અને તેની સંપત્તિ કબજે કરી.
1:12 qrkh યહુદાના સંકટના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું? યહોવાએ કહ્યું હતું કે અદોમે જોવું જોઈતું નહોતું, આનંદ કરવો જોઈતો નહોતો, અથવા તેમના મોંએ ગર્વ કરવો જોઈતો નહોતો.
1:13 gyzl યહુદાની આફતના દિવસે યહોવાહે અદોમને યહુદા વિશે શું ન કરવાનું કહ્યું? યહોવાહે કહ્યું કે અદોમે યહુદાના દરવાજામાં પ્રવેશવો જોઈતો નહોતો, આનંદ કરવો જોઈતો નહોતો અથવા યહૂદાની આફતના દિવસે યહૂદાની સંપત્તિ લૂંટવી જોઈતી નહોતો.
1:15 kln2 યહોવાહે શું કહ્યું કે અદોમને માથે ફરી આવશે? યહોવાહે કહ્યું કે અદોમનું વળતર અદોમના માથે પાછું આવશે.
1:17 jfvi યહુદાહની તકલીફ હોવા છતાં સિયોન પર્વત પરના અમુક લોકો શું કરી શકશે? સિયોન પર્વત પરના કેટલાક યહુદાની તકલીફો છતાં છૂટી જશે.
1:18 jrzm અદોમના કેટલા લોકો યહોવાના ચુકાદાથી બચી જશે? યહોવાહના ચુકાદા પછી અદોમમાં કોઈ બચશે નહિ.
1:19 i018 તો પછી એસાવનો પર્વત કોની પાસે હશે? નેગેબના લોકો પછી એસાવ પર્વતનો કબજો લેશે.
1:21 wjre તો પછી એસાવના પર્વતનો ન્યાય ક્યાંથી થશે? એસાવના પર્વતનો પછી સિયોન પર્વત પરથી ન્યાય કરવામાં આવશે.