diff --git a/en_tn_60-JAS.tsv b/en_tn_60-JAS.tsv index 822da4b..2a65b15 100644 --- a/en_tn_60-JAS.tsv +++ b/en_tn_60-JAS.tsv @@ -1,6 +1,6 @@ Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote JAS front intro exs3 0 # યાકૂબના પત્રની પ્રસ્તાવના 

## ભાગ ૧: સર્વસામાન્ય પ્રસ્તાવના 

### યાકૂબના પત્રની રૂપરેખા 

1. શુભેચ્છા (1:1)
2. કસોટીઓ દ્વારા ધીરજ પામવી (1:2-4)
3. જ્ઞાન માટે ઈશ્વર પર ભરોસો રાખવો (1:5-8)
4. ગરીબ અને ધનવાન વ્યક્તિઓએ શા વિષે અભિમાન કરવું (1:9-11)
5. પરીક્ષણોમાં ટકી રહેવું/સ્થિર રહેવું (1:12-15)
6. ઈશ્વરના વચનો જે કહે છે તે સાંભળવું અને કરવું (1:16-27)
7. ધનવાન લોકોની તરફેણ કરવા વિરુદ્ધ એક ચેતવણી (2:1-13)
8. વિશ્વાસ અને કરણીઓ (2:14-26)
9. બોલવામાં સ્વ નિયંત્રણની જરૂરીયાત (3:1-12)
10. દુન્યવી જ્ઞાન અને સ્વર્ગીય જ્ઞાનનો વિરોધાભાસ (3:13-18)
11. જગિક ઈચ્છાઓ અને તે પાપ તથા લડાઈને જન્મ આપે (4:1-12)
12. આવતીકાલ વિષે અભિમાન કરવા વિરુદ્ધ એક ચેતવણી (4:13-17)
13. ધનવાન લોકોને ઠપકો (5:1-6)
14. પ્રભુના પુનરાગમન સબંધી ધીરજથી રાહ જોવી (5:7-11)
15. સમ ખાવા વિષે પ્રતિબંધ (5:12)
16. પ્રાર્થના, માફી અને સાજાપણું (5:13-18)
17. પાપીનું પુનસ્થાપન (5:19-20)

### યાકૂબનો પત્ર કોણે લખ્યો? 

આ પત્રનો લેખક યાકૂબ હતો તે વિષે બાઈબલના વિદ્વાનો મધ્યે વ્યાપક સંમતિ છે. યાકૂબ, ઈસુનો સાવકો ભાઈ તથા શરૂઆતની મંડળીમાં યરુશાલેમ મુકામે એક આગેવાન હતો. તે તેના જ્ઞાન તથા અધિકાર વિષે માનીતો હતો. ઉદાહરણ તરીકે, યરુશાલેમ પરિષદ, શરૂઆતની મંડળીની એક અગત્યની સભા, જેનું વર્ણન પ્રેરીતોના કૃત્યો ૧૫:૧૩-૨૧ માં કરવામાં આવ્યું છે, તે સભામાં તેના શબ્દો નિર્ણાયક હતા. ગલાતીઓને પત્ર ૨:૯ માં પ્રેરિત પાઉલ તેને મંડળીના એક સ્તંભ, એટલે મંડળીના આગેવાનોમાંના એક મહત્વના આગેવાન તરીકે ઉલ્લેખે છે. જો કે, યાકૂબ મંડળીનો એક પ્રભાવશાળી આગેવાન તથા ઈસુનો સાવકો ભાઈ હતો તેમ છતાં આ પત્રમાં તે પોતાની પ્રસ્તાવના, નમ્રપણે "ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક સેવક" તરીકે કરે છે.

આ માણસ, પ્રેરિત યાકૂબ, જે પ્રેરિત યોહાનનો ભાઈ હતો, તે હતો નહિ. ઈસુની હત્યા અને મરણમાંથી તેમના પુનરુત્થાન પછીના થોડાક જ વર્ષો બાદ તે યોહાનને તો તેના વિશ્વાસને લીધે મારી નાખવામાં આવ્યો હતો. તેના મરણની ઘટના પછીના ઘણાં વર્ષો બાદ આ પત્ર લખવામાં આવ્યો હતો.

### યાકૂબના પત્રનું લખાણ કેવા પ્રકારનું છે?

યાકૂબના પત્રનો આરંભ તેના સમયના પત્રોની લાક્ષણિક શરૂઆત મુજબનો  છે, પરંતુ જેમ એક પત્ર ક્રમિક અને તાર્કિક રીતે વિકાસ પામે તે રીતનું મુખ્ય બંધારણ આ પત્રનું નથી. તેનાથી વિપરીત, આ પત્ર ટૂંકી વાતોનું સંકલન અને વિવિધ વિષયો પર પ્રતિબિંબ પ્રસ્તુત કરે છે. (તે રીતે આ પુસ્તક નીતિવચનોના પુસ્તક સમાન છે.) આ પ્રસ્તાવનાની શરૂઆતમાં રૂપરેખા જે દર્શાવે છે તેમ, આ પુસ્તક ઘણાં નાના વિભાગોનું બનેલ છે જે વિષય થી વિષયની આસપાસ ફરે છે. 

તેના સમયના વક્તાઓએ ઉપયોગ કર્યો હોય તેવા ઘણાં ઉપકરણોનો ઉપયોગ યાકૂબ કરે છે, જેમ કે કોઈક કદાચ કોઈ પ્રશ્ન પૂછે તેવી ધારણા રાખી તે પ્રશ્નનો જવાબ આપવો. પ્રકૃતિ અને રોજબરોજના જીવન, આ બંનેમાંથી તારવવામાં આવેલ ઘણાં આબેહૂબ ઉદાહરણોનો ઉપયોગ, યાકૂબ કરે છે. આ કારણથી, ઘણાં અનુવાદકો માને છે કે યાકૂબે સ્વયં પ્રવચન કરેલ પ્રવચનો અને આપેલ ડહાપણયુક્ત સલાહોમાંથી આ પત્રનું લખાણ તારવ્યુ છે. રોમન સામ્રાજ્યના વિવિધ ભાગોમાં રહેતા ખ્રિસ્તીઓ, કઠણ સમયોનો સામનો કરી શકે તે માટે મદદરૂપ થવા, તે આ સર્વ જ્ઞાન વહેંચવા ઈચ્છતો હતો. એ પણ શક્ય છે કે યાકૂબે આ પત્ર એટલા માટે લખ્યો કે તે તેના જીવનના અંત સમયની નજીક હતો અને તે ઈચ્છતો હતો કે તેના મૃત્યું પછી આ જ્ઞાનને સાચવવામાં અને વહેંચવામાં આવે. 

### યાકૂબનો પત્ર કોને લખવમાં આવ્યો હતો? 

ઈસુમાં વિશ્વાસીઓ જેઓ યહૂદી પશ્વાદ ભૂમિકા ધરાવતા હતા તેઓને આ પત્ર યાકૂબે લખ્યો. તે આ પત્રમાં ઘણી બાબતો કહે છે તે દ્વારા આ સ્પસ્ટ છે. ઉદાહરણ તરીકે, તે તેના વાચકોને લાક્ષણિક રીતે "બાર કુળો" તરીકે ૧:૧ માં સંબોધિત કરે છે. તે તેઓના સભા સ્થળ વિષે "સભાસ્થાન" તરીકે ૨:૨ માં વાત કરે છે. ૨:૧૯ માં તે ધારણા કરે છે કે તેઓ મૂળભૂત યહૂદી ખાતરી "ઈશ્વર એક છે," તેનાથી પરિચિત છે અને ૨:૨૧ માં તે ઈબ્રાહીમને "આપણા પિતા" તરીકે સંબોધે છે. ૫:૪ માં તે ઈશ્વરને હિબ્રુ શીર્ષક સાબ્બાથ તરીકે સંબોધે છે. તેના વાચકો હિબ્રુ શાસ્ત્રોના લોકોની વાર્તાઓ જેવી કે અયૂબ (૫:૧૧) અને એલિયા (૫:૧૭) થી પરિચિત હશે તેવી તે ધારણા કરે છે. આ નોંધો તે સ્થળોનું ધ્યાન દોરશે જ્યાં યાકૂબ તેના વાચકોને તેઓની યહૂદી પશ્વાદ ભૂમિકાના પ્રકાશમાં સંલગ્ન કરે છે.

### યાકૂબનો પત્ર શા વિષે છે? 

આ પત્ર યાકૂબ, સમગ્ર રોમન સામ્રાજ્યમાં વસતા વિશ્વાસીઓ જેઓ સતામણી સહન કરતા હતા, તેઓને  લખે છે. તે તેઓને કહે છે કે તેઓના દુઃખ સહન કરવા દ્વારા તેઓને વધુ પરિપકવ ખ્રિસ્તીઓ બનાવવા માટે ઈશ્વર કાર્યરત છે. આ પત્રમાં યાકૂબ વધુમાં લખે છે કે આ જગતમાં વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ અને એકબીજા સાથે વર્તવું જોઈએ. તે તેઓને વિનંતી કરે છે કે બીજા લોકો સાથે યોગ્ય વ્યવહાર કરવો, ઝગડવું અને લડવું નહિ તથા દયાળુ અને ઉદાર હોવું. 

### આ પત્રના શીર્ષકનું ભાષાંતર કેવી રીતે કરવું? 

આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક "યાકૂબ" તરીકે ઓળખવાનું પસંદ કરી શકે છે. Translators may choose to call this book by its traditional title, “James.” વૈકલ્પિક રીતે, તેઓ એક અલગ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે "યાકૂબ તરફથી એક પત્ર" અથવા "પત્ર જે યાકૂબે લખ્યો." પરંતુ નોંધ કરો કે "James, જેમ્સ" એ લેખકના નામનું અંગ્રેજી ભાષાંતર છે. પત્રમાં જ લેખક પોતાને "Jacob, જેકબ" તરીકે ઓળખાવે છે જે તેના નામનું મૂળભૂત હિબ્રૂ સ્વરૂપ છે. તો પત્રના શીર્ષકમાં તમે લેખકનો ઉલ્લેખ, ઉત્પત્તિના પુસ્તકમાંના પાત્ર યાકૂબ પરથી ઉલ્લેખ કરવાનું નક્કી કરી શકો. (See: [[rc://en/ta/man/translate/translate-names]])

## ભાગ ૨: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો 

### ઈશ્વર સમક્ષ વ્યક્તિ ન્યાયી કેવી રીતે ઠરે છે તે વિષે શું યાકૂબે, પાઉલ સાથે અસમંતિ દર્શાવી હતી? 

રોમનોના પત્રમાં પાઉલ શીખવે છે કે ખ્રિસ્તીઓ ન્યાયી, વિશ્વાસથી ઠરે છે, કરણીઓથી નહિ. એવું લાગે છે કે યાકૂબ શીખવે છે કે ખ્રિસ્તીઓ કરણીઓથી ન્યાયી ઠરે છે. આ ગુંચવણભર્યું બની શકે છે. જો કે, પાઉલ અને યાકૂબે જે શીખવ્યું તેની વધુ સારી સમજ દર્શાવે છે કે તેઓ ખરેખર એકબીજા સાથે સંમત હતા. બંનેએ શીખવ્યું કે ન્યાયી ઠરવા માટે વ્યક્તિને વિશ્વાસની જરૂરત છે. તેઓ બંનેએ શીખવ્યું કે સાચો વિશ્વાસ વ્યક્તિને સારી કરણીઓ કરવા માટે દોરશે. આ બાબતો સબંધી પાઉલ અને યાકૂબે અલગ અલગ રીતે શીખવ્યું કારણ કે તેઓના પ્રેક્ષકો અલગ અલગ હતા, જેઓને ન્યાયી ઠરવા સબંધી અલગ અલગ બાબતો જાણવાની જરૂર હતી. યાકૂબે મૂળભૂત રીતે યહૂદી ખ્રિસ્તીઓને લખ્યું જ્યારે પાઉલે એ સમુદાયોને લખ્યું જેમાં ઘણાં વિદેશી ખ્રિસ્તીઓ હતા. (See: [[rc://en/tw/dict/bible/kt/justice]] and [[rc://en/tw/dict/bible/kt/faith]] and [[rc://en/tw/dict/bible/kt/works]])

## ભાગ ૩: ભાષાંતરના મહત્વના મુદ્દાઓ 

### યાકૂબના પત્રમાં અનુવાદક વિષયો વચ્ચે બદલાવનો સંકેત કેવી રીતે આપી શકે?

યાકૂબ ઝડપથી એક વિષયથી બીજા વિષય તરફ વળે છે. મોટાભાગે બીજા વિષયની શરૂઆત પ્રસ્તાવના સાથે કર્યા પહેલાં તે પ્રથમ વિષયની તેની ચર્ચા સારાંશ સાથે પૂર્ણ કરતો નથી. વિષયોની વચ્ચે ખાલી જગ્યા મૂકી તમે વિષયોના વિભાગ કરો તો તે તમારા વાચકો માટે કદાચ મદદરૂપ બની શકશે. બનશે. જો કે, તમારા વાચકોને આ પત્રના મૂળભૂત વાચકો જેવો જ અનુભવ થશે જો તમે વિષયો વચ્ચેના બદલાવને આકસ્મિક જ રહેવા દેશો તો. જેમ નીતિવચનના પુસ્તકમાં થાય છે તેમ, યાકૂબ ઈચ્છા રાખે છે કે દરેક નવો વિચાર તેના પ્રેક્ષકોને તાજા પ્રહાર જેવો લાગે. તો તમે પણ તમારા ભાષાંતરમાં વિષયો વચ્ચે કોઈ ખાલી જગ્યા ના મૂકવાનું પણ પસંદ કરી શકો છો. 

ચાવીરૂપ શબ્દો દ્વારા યાકુબ મોટાભાગે વિષયો વચ્ચે કડી સ્થાપિત કરે છે, ઉદાહરણ તરીકે, ૧:૧ માં "આનંદ કરો" અને ૧:૨ માં "આનંદ;" ૧:૪ માં "ખૂટતું" અને ૧:૫ માં "ખૂટે છે" અને તેમ આગળ પણ. બંને સ્થળે ઉલ્લેખિત ચાવીરૂપ શબ્દોનું જો તમે સમાન રીતે ભાષાંતર કરવાનો માર્ગ શોધી કાઢો છો, તો તે કડી અને બદલાવને બિરદાવવા માટે તમારા વાચકોને મદદરૂપ બને છે.

### વર્તમાન કાળથી ભૂતકાળમાં ફેરફારો 

ઘણી જગ્યાઓએ યાકૂબ, જે મુદ્દો તેણે રજૂ જ કર્યો છે તેના વિષે એક ઉદાહરણ આપે છે અને તે ઉદાહરણનું વર્ણન તે ભૂતકાળમાં કરે છે, જાણે કે કશુક થયું હોય તેની વાત તે રજૂ કરતો હોય. જો તમારા વાચકો માટે આ ગુંચવણભર્યું હોય તો તમે આ ઉદાહરણોનું ભાષાંતર વર્તમાન કાળમાં કરી શકો છો. આ દરેક સ્થળોની ઓળખ નોંધ દ્વારા કરી તે સૂચન આપી શકાશે.

### યાકૂબના પત્રમાં શાબ્દિક મુદ્દાઓ 

આ પત્રમાંના એક મહત્વના શાબ્દિક મુદ્દા માટે પ્રકરણ ૨ ની સામાન્ય નોંધો જુઓ. -JAS 1 intro pz2q 0 # યાકૂબનો પત્ર અધ્યાય ૧ સર્વસામાન્ય નોંધો 

## માળખું અને ગોઠવણ

1. શુભેચ્છા (1:1)
2. પરીક્ષાઓ દ્વારા ધીરજ પ્રાપ્ત કરવી (1:2-4)
3. જ્ઞાન માટે ઈશ્વર પર આધાર રાખવો (1:5-8)
4. ગરીબ અને શ્રીમંત લોકોએ શા વિષે અભિમાન કરવું (1:9-11)
5. પરીક્ષણોનો સામનો કરવો (1:12-15)
6. ઈશ્વરનું વચન જે કહે છે તે સાંભળવું અને કરવું (1:16-27)

૧:૧ માં તેનું નામ આપવા દ્વારા યાકૂબ આ પત્રની શરૂઆત કરે છે, જે લોકોને તે લખે છે તેમની ઓળખ આપી, અને શુભેચ્છા પાઠવી. તે સમયે લોકો સામાન્ય રીતે આ પ્રકારે પત્રની શરૂઆત કરતા હતા. જો કે યાકૂબના પત્રની પ્રસ્તાવનાનો ભાગ ૧ જેમ સ્પસ્ટતા કરે છે તેમ ત્યાર પછી અન્ય પત્રોની જેમ આ પત્ર આગળ વધતો નથી. તેનાથી વિપરીત તે ટૂંકી વાતોનું સંકલન અને પ્રતિબિંબો છે. 

## આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો 

### પરીક્ષા કરવી અને પરીક્ષણ 

આ અધ્યાયમાં યાકૂબ એક શબ્દનો ઉપયોગ કરે છે જે બંનેનો અર્થ થાય "કસોટી" ૧:૨ માં અને ૧:૧૨ ,માં તથા નો અર્થ બંને થાય "પરીક્ષણ" ૧:૧૩-૧૪ માં. બંને કેસમાં આ શબ્દ વ્યક્તિની એક એવી પરિસ્થિતિની વાત કરે છે જેણે કાંઇક સારું અથવા ભૂંડું કરવા વચ્ચે પસંદગી કરવાની જરૂરીયાત હોય છે. આ બંને સમજ વચ્ચેનો તફાવત મહત્વનો છે. When ULT translates the word as “trial,” God is testing the person and wants him to do what is good. When ULT translates the word as “temptation,” Satan is tempting the person and wants him to do what is evil. +JAS 1 intro pz2q 0 # યાકૂબનો પત્ર અધ્યાય ૧ સર્વસામાન્ય નોંધો 

## માળખું અને ગોઠવણ

1. શુભેચ્છા (1:1)
2. પરીક્ષાઓ દ્વારા ધીરજ પ્રાપ્ત કરવી (1:2-4)
3. જ્ઞાન માટે ઈશ્વર પર આધાર રાખવો (1:5-8)
4. ગરીબ અને શ્રીમંત લોકોએ શા વિષે અભિમાન કરવું (1:9-11)
5. પરીક્ષણોનો સામનો કરવો (1:12-15)
6. ઈશ્વરનું વચન જે કહે છે તે સાંભળવું અને કરવું (1:16-27)

૧:૧ માં તેનું નામ આપવા દ્વારા યાકૂબ આ પત્રની શરૂઆત કરે છે, જે લોકોને તે લખે છે તેમની ઓળખ આપી, અને શુભેચ્છા પાઠવી. તે સમયે લોકો સામાન્ય રીતે આ પ્રકારે પત્રની શરૂઆત કરતા હતા. જો કે યાકૂબના પત્રની પ્રસ્તાવનાનો ભાગ ૧ જેમ સ્પસ્ટતા કરે છે તેમ ત્યાર પછી અન્ય પત્રોની જેમ આ પત્ર આગળ વધતો નથી. તેનાથી વિપરીત તે ટૂંકી વાતોનું સંકલન અને પ્રતિબિંબો છે. 

## આ અધ્યાયમાં વિશિષ્ટ ખ્યાલો 

### પરીક્ષા કરવી અને પરીક્ષણ 

આ અધ્યાયમાં યાકૂબ એક શબ્દનો ઉપયોગ કરે છે જે બંનેનો અર્થ થાય "કસોટી" ૧:૨ માં અને ૧:૧૨ ,માં તથા નો અર્થ બંને થાય "પરીક્ષણ" ૧:૧૩-૧૪ માં. બંને કેસમાં આ શબ્દ વ્યક્તિની એક એવી પરિસ્થિતિની વાત કરે છે જેણે કાંઇક સારું અથવા ભૂંડું કરવા વચ્ચે પસંદગી કરવાની જરૂરીયાત હોય છે. આ બંને સમજ વચ્ચેનો તફાવત મહત્વનો છે. જ્યારે યુ.એલ.ટી. "કસોટી/પરીક્ષા" શબ્દનું ભાષાંતર કરે છે ત્યારે ઈશ્વર વ્યક્તિની પરીક્ષા કરે છે અને ઈચ્છે છે કે તે સારું કરે. When ULT translates the word as “trial,” God is testing the person and wants him to do what is good. When ULT translates the word as “temptation,” Satan is tempting the person and wants him to do what is evil. JAS 1 1 pkt2 figs-123person Ἰάκωβος 1 James In this culture, letter writers would give their own names first, and they would refer to themselves in the third person. If that would be confusing in your language, you could use the first person. If your language has a particular way of introducing the author of a letter, you could also use that if it would be helpful to your readers. Alternate translation: “I, James, am writing this letter” or “From James” (See: [[rc://en/ta/man/translate/figs-123person]]) JAS 1 1 j000 translate-names Ἰάκωβος 1 James This is the name of a man, the half-brother of Jesus. See the information about him in Part 1 of the Introduction to James. (See: [[rc://en/ta/man/translate/translate-names]]) JAS 1 1 j001 figs-metonymy ταῖς δώδεκα φυλαῖς 1 to the twelve tribes James is speaking figuratively of the nation of Israel by association with the fact that it was made up of twelve tribes. Alternate translation: “to the nation of Israel” (See: [[rc://en/ta/man/translate/figs-metonymy]])