# જે પવિત્ર છે ## વ્યાખ્યા: “જે પવિત્ર છે” શબ્દ બાઈબલમાં શીર્ષક છે, કે જે મોટેભાગે દેવને દર્શાવે છે. * જૂના કરારમાં, મોટેભાગે આ શીર્ષક શબ્દસમૂહ તરીકે “ઈઝરાએલનો પવિત્ર” એવી રીતે આવે છે. * નવા કરારમાં, ઈસુને પણ “જે પવિત્ર છે” તરીકે દર્શાવવામાં આવ્યો છે. * બાઈબલમાં “જે પવિત્ર છે” શબ્દ દૂત માટે પણ ક્યારેક વાપરવામાં આવ્યો છે. ## ભાષાંતરના સૂચનો: * તે શાબ્દિક શબ્દ, “જે પવિત્ર છે” (“એક” જે સૂચિત થયેલ) તેને દર્શાવે છે. ઘણી ભાષાઓ (જેવી કે અંગ્રેજી) તેનું ભાષાંતર સૂચિત સંજ્ઞા તરીકે કરે છે (જેમકે “એક” અથવા “દેવ”) * આ શબ્દનું ભાષાંતર, “દેવ, કે જે પવિત્ર છે” અથવા “એક કે જે અલગ કરાયેલ છે” તરીકે પણ કરી શકાય છે. * “ઈઝરાએલનો જે પવિત્ર છે” શબ્દસમૂહનું ભાષાંતર, “પવિત્ર દેવ કે જેની ઈઝરાએલ આરાધના કરે છે” અથવા “પવિત્ર કે જે ઈઝરાએલ પર રાજ્ય કરે છે” એમ (ભાષાંતર) થઇ શકે છે. * આ શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવા માટે તેનો સમાન શબ્દ અથવા શબ્દસમૂહ વાપરીને “પવિત્ર” શબ્દનું ભાષાંતર કરવું. (આ પણ જુઓ: [પવિત્ર](../kt/holy.md), [દેવ](../kt/god.md)) ## બાઈબલની કલમો: * [1યોહાન 2:20-21](rc://gu/tn/help/1jn/02/20) * [2 રાજા 19:20-22](rc://gu/tn/help/2ki/19/20) * [પ્રેરિતો 2:27-28](rc://gu/tn/help/act/02/27) * [પ્રેરિતો 3:13-14](rc://gu/tn/help/act/03/13) * [યશાયા 5:15-17](rc://gu/tn/help/isa/05/15) * [યશાયા 41:14-15](rc://gu/tn/help/isa/41/14) * [લૂક 4:33-34](rc://gu/tn/help/luk/04/33) ## શબ્દ માહિતી: * Strong's: H2623, H376, H6918, G40, G3741