# કૃપા, કૃપાળુ ## વ્યાખ્યા: “કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે. * દેવની કૃપા એ માણસજાત માટે એક ભેટ છે કે જે મફત આપવામાં આવી છે. * કૃપા શબ્દનો વિચાર/ખ્યાલ દયાળુ હોવું એ પણ દર્શાવે છે, અને કોઈકે જેણે ખોટું અથવા હાનિકારક બાબતો કરી છે તેને માફ કરવું. “કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે. ## ભાષાંતરના સૂચનો: * “કૃપા” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “દૈવી કૃપા” અથવા “દેવની તરફેણ” અથવા “દેવની કૃપા” અને પાપીઓ માટે માફી” અથવા “દયાળુ કૃપા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે. * “કૃપાળુ” શબ્દનું ભાષાંતર, “પૂર્ણ કૃપા” અથવા “માયાળુ” અથવા “દયાળુ” અથવા “દયાળુ રીતે માયાળુ” તરીકે કરી શકાય છે. * “તે દેવની નજરમાં કૃપા પામ્યો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને દેવ પાસેથી દયા મેળવી” અથવા “દેવે દયાળુ રીતે તેને મદદ કરી” અથવા “દેવે તેની કૃપા દર્શાવી” અથવા “દેવ તેનાથી ખુશ હતો અને તેને મદદ કરી” તરીકે કરી શકાય છે. ## બાઈબલની કલમો: * [પ્રેરિતો 4:32-33](rc://gu/tn/help/act/04/32) * [પ્રેરિતો 6:8-9](rc://gu/tn/help/act/06/08) * [પ્રેરિતો 14:3-4](rc://gu/tn/help/act/14/03) * [કલોસ્સી 4:5-6](rc://gu/tn/help/col/04/05) * [કલોસ્સી 4:18](rc://gu/tn/help/col/04/18) * [ઉત્પત્તિ 43:28-29](rc://gu/tn/help/gen/43/28) * [યાકૂબ 4:6-7](rc://gu/tn/help/jas/04/06) * [યોહાન 1:16-18](rc://gu/tn/help/jhn/01/16) * [ફિલિપ્પી 4:21-23](rc://gu/tn/help/php/04/21) * [પ્રકટીકરણ 22:20-21](rc://gu/tn/help/rev/22/20) ## શબ્દ માહિતી: * Strong's: H2580, H2587, H2589, H2603, H8467, G2143, G5485, G5543