# ખોજો, ખોજાઓ ## વ્યાખ્યા સામાન્ય રીતે “ખોજો” શબ્દ, માણસ કે જેના અંડ કાપી નાખવામાં આવ્યા છે, તે દર્શાવે છે. સમય જતાં આ શબ્દ સામાન્ય બન્યો, જે કોઇપણ સરકારી અધિકારી, જેઓ ખામી વગરના હોય, તેમને માટે પણ દર્શાવાયો છે. * ઈસુએ કહ્યું કેટલાક ખોજા (બની) જન્મ્યા છે, કારણકે કદાચ લૈંગિક અવયવોમાં નુકસાન અથવા જાતીય કાર્ય માટે સક્ષમ ના હોય. અન્ય ખોજાઓ બ્રહ્મચારી જીવનશૈલી જેવું જીવન જીવવાનું પસંદ કરે છે. * પ્રાચીન સમયમાં, મોટેભાગે ખોજાઓ રાજાના ચાકરો હતા કે જેઓ સ્ત્રીઓના નિવાસ પર ચોકીદાર તરીકે બેસતાં હતા. * અમુક ખોજાઓ મહત્વપૂર્ણ સરકારી અધિકારીઓ હતા, જેવા કે હબસી ખોજો જે પ્રેરિત ફિલિપને રણમાં મળ્યો. (આ પણ જુઓ: [ફિલિપ](../names/philip.md)) ## બાઈબલની કલમો: * [પ્રેરિતો 8:26-28](rc://gu/tn/help/act/08/26) * [પ્રેરિતો 8:36-38](rc://gu/tn/help/act/08/36) * [પ્રેરિતો 8:39-40](rc://gu/tn/help/act/08/39) * [યશાયા 39:7-8](rc://gu/tn/help/isa/39/07) * [યર્મિયા 34:17-19](rc://gu/tn/help/jer/34/17) * [માથ્થી 19:10-12](rc://gu/tn/help/mat/19/10) ## શબ્દ માહિતી: * Strong's: H5631, G2134, G2135