# કરારનું વિશ્વાસુપણું, કરારની વફાદારી, પ્રેમાળ દયા, અમોઘ પ્રેમ ## વ્યાખ્યા: આ શબ્દ દેવ કે જેણે તેના લોકો સાથે વચનોને પરિપૂર્ણ કરવાનું સમર્પણ કર્યું છે તેનું વર્ણન કરવા માટે વપરાયો છે. * દેવે ઈઝરાએલીઓ માટે વચનોના જે ઔપચારિક કરારો કર્યા છે તેને “કરારો” કહેવામાં આવ્યા છે. * “કરારનું વિશ્વાસુપણું” અથવા “કરારની વફાદારી,” યહોવા તેના લોકોને આપેલા વચનો પાળે છે તેની સત્યતા દર્શાવે છે. * દેવ તેના લોકો પ્રત્યે તેના વચનોના કરાર પાળવા માટે જે વિશ્વાસુપણું દર્શાવે છે તે તેની કૃપાની અભિવ્યક્તિ છે. * “વફાદારી” શબ્દ એ એક વિવિધ શબ્દ છે કે જે વચન અપાયેલું છે તે કહેવા અને કરવા માટે તે વ્યક્તિ સમર્પિત અને વિશ્વસનીય છે, જેનો ફાયદો બીજા લોકોને પણ થાય છે. ## ભાષાંતરના સૂચનો: * આ શબ્દના ભાષાંતરનો આધાર, “કરાર” અને “વિશ્વાસુપણું” શબ્દોનું ભાષાંતર કેવી રીતે થયેલું છે તે પર રહેલો છે. * આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરીએ તો, “વિશ્વાસુ પ્રેમ” અથવા “વફાદાર” અથવા “સમર્પિત પ્રેમ” અથવા “પ્રેમાળ વિશ્વસનીયતા” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય. આ પણ જુઓ: [કરાર](../kt/covenant.md), [વિશ્વાસુ](../kt/faithful.md), [કૃપા](../kt/grace.md), [ઈઝરાએલl](../kt/israel.md), [દેવના લોકો](../kt/peopleofgod.md), [વચન](../kt/promise.md)) ## બાઈબલની કલમો: * [એઝરા 3:10-11](rc://gu/tn/help/ezr/03/10) * [ગણના 14:17-19](rc://gu/tn/help/num/14/17) ## શબ્દ માહિતી: * Strong's: H2617