# દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા ## વ્યાખ્યા: “દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે. * “દોષિત” શબ્દ, મોટેભાગે વ્યક્તિ કે જેણે ખોટું કર્યું છે તેને સજા આપવા માટે વાપરવામાં આવે છે. * “દોષિત” શબ્દનો અર્થ, ક્યારેક કોઈકને ખોટી રીતે દોષારોપણ કરવું અથવા કોઈનો કઠોરતાથી ન્યાય કરવો. * “દંડાજ્ઞા” શબ્દ કોઈને દોષિત ગણવો કરવો અથવા તહોમત મૂકવાનું કાર્ય દર્શાવે છે. ## ભાષાંતરના સૂચનો: * સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “ખોટી રીતે ટીકા કરવી” તરીકે કરી શકાય છે. * “તેને દોષિત ઠરાવો” વાક્યનું ભાષાંતર, “ન્યાયમાં તે અપરાધી છે” અથવા “પાપી જાહેર કરવો” અથવા “એવા સ્થાન પર કે જ્યાં તેને પાપ માટે અવશ્ય સજા કરવી” એમ કરી શકાય છે. * “દંડાજ્ઞા” શબ્દનું ભાષાંતર, “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “દોષિત જાહેર કરવું” અથવા “અપરાધની સજા” તરીકે કરી શકાય. (આ પણ જુઓ: [ન્યાય](../kt/judge.md), [સજા](../other/punish.md)) ## બાઈબલની કલમો: * [1 યોહાન 3:19-22](rc://gu/tn/help/1jn/03/19) * [અયૂબ 9:27-29](rc://gu/tn/help/job/09/27) * [યોહાન 5:24](rc://gu/tn/help/jhn/05/24) * [લૂક 6:37](rc://gu/tn/help/luk/06/37) * [માથ્થી 12:7-8](rc://gu/tn/help/mat/12/07) * [નીતિવચન 17:15-16](rc://gu/tn/help/pro/17/15) * [ગીતશાસ્ત્ર 34:21-22](rc://gu/tn/help/psa/034/021) * [રોમન 5:16-17](rc://gu/tn/help/rom/05/16) ## શબ્દ માહિતી: * Strong's: H6064, H7034, H7561, H8199, G176, G843, G2607, G2613, G2631, G2632, G2633, G2917, G2919, G2920, G5272, G6048