# સૂબેદાર, સૂબેદારો ## વ્યાખ્યા: સૂબેદાર એ રોમન સૈન્યનો અધિકારી હતો કે, જેની સત્તા નીચે 100 સૈનિકોનું જૂથ આવેલું હતું. * આ શબ્દ ભાષાંતરનો અર્થ, “એકસો માણસોનો નેતા” અથવા “સૈન્યનો નેતા” અથવા “એકસોની સંભાળ લેનારો અધિકારી” એમ પણ કરી શકાય છે. * એક રોમન સૂબેદારે ઈસુ પાસે આવીને તેના નોકરને સાજા થવા માટે વિનંતી કરી. * ઈસુ કેવી રીતે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, તે જોઇને સૂબેદારને આશ્ચર્ય લાગ્યું. દેવે સૂબેદારને પિતર પાસે મોકલ્યો, જેથી પિતર તેને ઈસુ વિશેની સુવાર્તા સમજાવી શકે. (આ પણ જુઓ: [રોમ](../names/rome.md)) ## બાઈબલની કલમો: * [પ્રેરિતો 10:1-2](rc://gu/tn/help/act/10/01) * [પ્રેરિતો 27:1-2](rc://gu/tn/help/act/27/01) * [પ્રેરિતો 27:42-44](rc://gu/tn/help/act/27/42) * [લૂક 7:2-5](rc://gu/tn/help/luk/07/02) * [લૂક 23:46-47](rc://gu/tn/help/luk/23/46) * [માર્ક 15:39-41](rc://gu/tn/help/mrk/15/39) * [માથ્થી 8:5-7](rc://gu/tn/help/mat/08/05) * [માથ્થી 27:54-56](rc://gu/tn/help/mat/27/54) ## શબ્દ માહિતી: * Strong's: G1543, G2760