# નિમણુક, નિમણુક કરવી, નિમણુક થયેલ ## વ્યાખ્યા: “નિમણુક” અને “નિમણુક પામેલ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિને નિશ્ચિત કામ પરિપૂર્ણ કરવા માટે પસંદગી કરવામાં આવે. “નિમણુક થવી” એ દર્શાવે છે કે કશુંક મેળવવા માટે “પસંદ કરાયેલું” જેમકે “અનંતજીવન પ્રાપ્ત કરવા નિમણુક થયેલ.” તે લોકો “અનંતજીવન માટે નિમણુક થયેલ” એટલે કે તેઓ અનંતજીવન પામવા પસંદ કરાયેલા હતા. * “નિમાયેલ સમય” શબ્દ દર્શાવે છે કે દેવનો “પસંદ કરેલો સમય” અથવા કંઇક બનવા માટે “આયોજિત કરેલ સમય.” * “નિમણુક” શબ્દનો અર્થ કોઈને કાંઇક કરવા “હુકમ કરવો” અથવા “સોપવું” તેમ પણ થઇ શકે છે. ## ભાષાંતરના સુચનો: * સંદર્ભ પર આધાર રાખીને, “નિમણુક” નું ભાષાંતર “પસંદ કરવું” અથવા “સોપવું” અથવા “ઔપચારિક રીતે પસંદ કરેલું” અથવા “નિયુક્ત કરવું” એમ થઇ શકે છે. * “નિમણુક કરવી” શબ્દનું ભાષાંતર “સોપેલું” અથવા “આયોજિત” અથવા “નિશ્ચિતપણે પસંદ કરેલું” થઇ શકે છે. * “નિમણુક થવી” તે શબ્દનું ભાષાંતર “પસંદ કરાવું” થઇ શકે છે. ## બાઈબલની કલમો: * [1 શમુએલ 8:10-12](rc://gu/tn/help/1sa/08/10) * [પ્રેરિતો 3:19-20](rc://gu/tn/help/act/03/19) * [પ્રેરિતો 6:2-4](rc://gu/tn/help/act/06/02) * [પ્રેરિતો 13:48-49](rc://gu/tn/help/act/13/48) * [ઉત્પત્તિ 41:33-34](rc://gu/tn/help/gen/41/33) * [ગણના 3:9-10](rc://gu/tn/help/num/03/09) ## શબ્દ માહિતી: * Strong's: H561, H977, H2163, H2296, H2706, H2708, H2710, H3198, H3245, H3259, H3677, H3983, H4150, H4151, H4152, H4487, H4662, H5324, H5344, H5414, H5567, H5975, H6310, H6485, H6565, H6635, H6680, H6923, H6942, H6966, H7760, H7896, G322, G606, G1299, G1303, G1935, G2525, G2749, G4287, G4384, G4929, G5021, G5087