# સર્વશક્તિમાન ## સત્યો: બાઈબલમાં “સર્વશક્તિમાન” શબ્દનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ રીતે શક્તિશાળી” થાય છે, તે હમેશાં દેવ માટે વપરાયો છે. * “સર્વશક્તિમાન” અથવા “પૂર્ણ શક્તિશાળી” હમેશાં દેવ માટે વપરાય શીર્ષકો છે, કે જેની પાસે સંપૂર્ણ સામર્થ્ય અને અધિકાર રહેલા છે. * આ શબ્દ ઈશ્વરના શીર્ષકો દર્શાવવા માટે વાપરવામાં આવ્યા છે, જેમકે “સર્વશક્તિમાન દેવ” અને “દેવ જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ દેવ જે સર્વશક્તિમાન છે” ## ભાષાંતર માટેના સુચનો: * આ શબ્દનું ભાષાંતર ઈશ્વર “સર્વશક્તિમાન” અથવા “સંપૂર્ણ રીતે શક્તિશાળી” અથવા “ઈશ્વર જે સર્વશક્તિમાન છે” તેવો થઈ શકે છે. * “પ્રભુ દેવ સર્વશક્તિમાન” શબ્દ નું ભાષાંતર એમ થઇ શકે છે કે “દેવ જે સામર્થ્યવાન છે” અથવા “સામર્થ્યવાન સાર્વભોમ દેવ” અથવા “સામર્થ્યવાન દેવ જે સર્વ ઉપર સ્વામી છે.” (ભાષાંતરના સુચનો: [નામનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names) (જુઓ: [દેવ](../kt/god.md), [પ્રભુ](../kt/lord.md), [સામર્થ્ય](../kt/power.md)) ## બાઈબલની કલમો: * [નિર્ગમન 6: 2-5](rc://gu/tn/help/exo/06/02) * [ઉત્પત્તિ 17: 1-2](rc://gu/tn/help/gen/17/01) * [ઉત્પત્તિ 35: 11-13](rc://gu/tn/help/gen/35/11) * [અયુબ 8: 1-3](rc://gu/tn/help/job/08/01) * [લેવીય 24: 15-16](rc://gu/tn/help/num/24/15) * [પ્રકટીકરણ 1:7-8](rc://gu/tn/help/rev/01/07) * [રૂથ 1: 19-21](rc://gu/tn/help/rut/01/19) ## શબ્દ માહિતી: * Strong's: H7706, G3841