# ખંડણી, ફાળો, દંડ ## વ્યાખ્યા: " ખંડણી " શબ્દનો અર્થ, રક્ષણના હેતુસર અને તેમના દેશો વચ્ચે સારા સંબંધો માટે એક શાસક પાસેથી અન્ય શાસક માટે ભેટ એવો થાય છે. એક ખંડણી એ ચૂકવણી પણ હોઈ શકે છે કે જે લોકો પાસેથી સરકાર અથવા શાસકને આવશ્યક છે, જેમ કે ટોલ અથવા વેરો. * બાઇબલના સમયમાં, મુસાફરી કરનારા રાજાઓ અથવા શાસકો અમુકવાર તે પ્રદેશના રાજાને ખંડણી ચૂકવતા હતા કે જેથી તેઓ સુરક્ષિત અને સલામત રહે. * ઘણી વાર ખંડણીમાં નાણાં ઉપરાંત વસ્તુઓ, જેમ કે ખોરાક, મસાલા, સમૃદ્ધ કપડાં અને સોના જેવી મોંઘી ધાતુઓનો સમાવેશ થાય છે. ## અનુવાદ માટેનાં સૂચનો: * સંદર્ભના આધારે, " ખંડણી "નું ભાષાંતર "અધિકૃત ભેટો" અથવા "વિશિષ્ટ કર" અથવા "જરૂરી ચુકવણી" તરીકે કરી શકાય છે. (આ પણ જુઓ: [સોનું](../other/gold.md), [રાજા](../other/king.md), [શાસક](../other/ruler.md), [કર](../other/tax.md)) ## બાઇબલના સંદર્ભો: * [1કાળવૃતાંત 18:1-2](rc://*/tn/help/1ch/18/01) * [2 કાળવૃતાંત 9:22-24](rc://*/tn/help/2ch/09/22) * [2 રાજાઓ 17:3](rc://*/tn/help/2ki/17/03) * [લુક 23:2](rc://*/tn/help/luk/23/02) ## શબ્દ માહિતી: * Strong's: H1093, H4061, H4503, H4530, H4853, H6066, H7862, G54110