# તાર્સસ ## તથ્યો: તાર્સસ રોમ પ્રાંતના કિલીકિયામાં આવેલ એક સમૃદ્ધ શહેર હતું, જે હવે દક્ષિણ મધ્ય તુર્કમાં છે. * તાર્સસ મુખ્ય નદી સાથે અને ભૂમધ્ય સમુદ્રની નજીક આવેલું હતું, તેથી તે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગનો ભાગ હતું. * એક સમયે તે કિલીકિયાની રાજધાની હતી. * નવા કરારમાં, તાર્સસ પ્રેરિત પાઉલના વતન તરીકે ખૂબ જાણીતું હતું. (અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://*/ta/man/translate/translate-names)) (આ પણ જુઓ: [કિલીકિયા, પાઉલ](../names/cilicia.md), [પ્રાંત, સમુદ્ર](../names/paul.md)) ## બાઇબલ સંદર્ભો * [પ્રેરિતોનાં કૃત્યો 9:10-12](../other/province.md) * [પ્રેરિતોનાં કૃત્યો 9:28-30](../names/mediterranean.md) * [પ્રેરિતોનાં કૃત્યો 11:25-26](rc://*/tn/help/act/09/10) ## શબ્દ માહિતી: * Strong's: G5018, G5019