# યોનાથાન ## સત્યો: જૂના કરારમાં યોનાથાન નામનાં ઓછામાં ઓછાં દસ માણસો હતા. નામનો અર્થ “યહોવાએ આપ્યું છે.” * દાઉદનો શ્રેષ્ઠ મિત્ર, યોનાથાન, તે બાઈબલમાંનો આ નામ સાથેનો સૌથી સારી રીતે જાણીતો વ્યક્તિ (યોનાથાન) છે. આ યોનાથાન શાઉલ રાજાનો જ્યેષ્ઠ પુત્ર હતો. * જૂના કરારમાં બીજા યોનાથાનોનો ઉલ્લેખ મૂસાના વંશજ નો; દાઉદ રાજાનો ભત્રીજો; કેટલાક યાજકો, અબ્યાથારના પુત્ર સહિત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે; અને એક જૂના કરારનો લેખક કે જેના ઘરમાં યર્મિયા પ્રબોધકને કેદમાં રાખવામાં આવ્યો હતો. (આ પણ જુઓ: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://*/ta/man/translate/translate-names)) (આ પણ જુઓ: [અબ્યાથાર](../names/abiathar.md), [દાઉદ](../names/david.md), [મૂસા](../names/moses.md), [યર્મિયા](../names/jeremiah.md), [યાજક](../kt/priest.md), [શાઉલ](../names/saul.md), [લેખક](../kt/scribe.md)) ## બાઈબલની કલમો: * [1 રાજા 1:41-42](rc://*/tn/help/1ki/01/41) * [1 શમુએલ 14:1](rc://*/tn/help/1sa/14/01) * [1 શમુએલ 20:1-2](rc://*/tn/help/1sa/20/01) * [2 શમુએલ 1:3-5](rc://*/tn/help/2sa/01/03) ## શબ્દ માહિતી: * Strong's: H3083, H3129