# અબ્યાથાર ## વ્યાખ્યા: દાઉદ રાજાના સમય દરમિયાન અબ્યાથાર ઇઝરાએલ દેશનો પ્રમુખ યાજક હતો. * જ્યારે શાઉલ રાજાએ યાજકોને મારી નાખ્યા, અબ્યાથાર બચીને દાઉદ પાસે અરણ્યમાં ગયો. * દાઉદના રાજ્યમાં અબ્યાથાર અને સાદોક નામનાં બીજા પ્રમુખ યાજકે વિશ્વાસુપણે સેવા કરી * દાઉદના મરણ પછી, સુલેમાનને બદલે અબ્યાથારે અદોનિયાને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો. * આ કારણથી સુલેમાન રાજાએ અબ્યાથારને યાજકપદેથી કાઢી નાખ્યો. ( જુઓ: [સાદોક](../names/zadok.md), [શાઉલ (OT)](../names/saul.md), [દાઉદ](../names/saul.md), [સુલેમાન](../names/david.md), [અદોનિયા](../names/solomon.md)) ## બાઈબલ ની કલમો: * [1કાળવૃતાંત 27:32-34](rc://*/tn/help/1ch/27/32) * [1 રાજા 1:7-8](rc://*/tn/help/1ki/01/07) * [1 રાજા 2:22-23](rc://*/tn/help/1ki/02/22) * [2 શમુએલ 17:15-16](rc://*/tn/help/2sa/17/15) * [માર્ક 2:25-26](rc://*/tn/help/mrk/02/25) ## શબ્દ માહિતી: * Strong's: H0054, G00080