# વિદેશી, વિદેશીઓ ## સત્યો: “વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા. * બાઇબલમાં, રૂપકાત્મક રીતે “બેસુન્ન્ત” શબ્દ પણ વિદેશીઓને દર્શાવે છે, કારણ કે જે રીતે ઈઝરાએલીઓએ કર્યું તે રીતે તેઓમાંના ઘણાએ તેઓના નર બાળકોની સુન્નત કરી ન હતી. * કારણ કે ઈશ્વરે યહૂદીઓને તેના ખાસ લોક થવા સારું પસંદ કર્યા હતા, જેથી તેઓએ વિદેશીઓને બહારના તરીકે ગણ્યા કે તેઓ ક્યારેય ઈશ્વરના લોકો બની શકે નહીં. * ઈતિહાસના અલગ અલગ સમયોમાં યહૂદીઓને “ઈઝરાએલીઓ” અથવા “હિબ્રૂઓ” પણ કહેવામાં આવ્યા હતા. તેઓએ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા. * વિદેશીનું ભાષાંતર, “યહૂદી નહિ” અથવા બિન-યહૂદીઓ” અથવા “એક કે જે ઈઝરાએલી નથી” (જૂના કરારમાં) અથવા “બિન યહૂદી” તરીકે પણ કરી શકાય છે. * પરંપરાગત રીતે યહૂદીઓ વિદેશીઓ સાથે ખાતા અથવા સંબંધ રાખતા નહોતા, કે જેને કારણે શરૂઆતની મંડળીની અંદર સમસ્યાઓ થઈ હતી. (આ પણ જુઓ: [ઈઝરાએલ](../kt/israel.md), [યાકૂબ](../names/jacob.md), [યહૂદી](../kt/jew.md)) ## બાઈબલની કલમો: * [પ્રેરિતો 9:13-16](rc://*/tn/help/act/09/13) * [પ્રેરિતો 14:5-7](rc://*/tn/help/act/14/05) * [ગલાતી 2:15-16](rc://*/tn/help/gal/02/15) * [લૂક 2:30-32](rc://*/tn/help/luk/02/30) * [માથ્થી 5:46-48](rc://*/tn/help/mat/05/46) * [માથ્થી 6:5-7](rc://*/tn/help/mat/06/05) * [રોમન 11:25](rc://*/tn/help/rom/11/25) ## શબ્દ માહિતી: * Strong's: H1471, G1482, G1484, G1672