# અંતિમ દિવસો, પાછલા દિવસો ## વ્યાખ્યા: "અંતિમ દિવસો" અથવા "પાછલા દિવસો" શબ્દ સામાન્ય રીતે વર્તમાન વયના અંતે સમયગાળો દર્શાવે છે. * આ સમયગાળો અજાણ્યો સમયગાળો હશે. * “અંતિમ દિવસો” એ લોકો પર ન્યાયનો સમય છે જેઓ દેવથી દૂર થઈ ગયા છે. ## અનુવાદ સૂચનો: * "પાછલા દિવસો" શબ્દનો અનુવાદ "અંતિમ દિવસો" અથવા "અંતિમ સમય" તરીકે પણ કરી શકાય છે. * કેટલાક સંદર્ભોમાં, આનું ભાષાંતર "વિશ્વનો અંત" અથવા "જ્યારે આ વિશ્વ સમાપ્ત થાય છે" તરીકે કરી શકાય છે. (આ પણ જુઓ: [પ્રભુનો દિવસ], [ન્યાયાધીશ], [ફરવું], [વિશ્વ]) ## બાઈબલ સંદર્ભો: * [૨ પિતર ૩:૩-૪] * [દાનિયેલ ૧૦:૧૪-૧૫] * [હિબ્રૂ ૧:૨] * [યશાયા ૨:૨] * [યાકૂબ ૫:૩] * [યર્મિયા ૨૩:૧૦-૨૦] * [યોહાન ૧૧:૨૪-૨૬] * [મીખાહ ૪:૧] ## શબ્દ માહિતી: * સ્ટ્રોંગ્સ: H0319, H3117, G20780, G22500